A pipeline burst in Mumbai and water rose up to the 7th floor of a building

Viral video: પાઈપલાઇન ફાટતાં પાણી બિલ્ડિંગના 7 માં માળ સુધી ઉછળ્યુ, જુઓ ક્યાંની ઘટના…

Breaking News

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ ઘટના મહારાષ્ટ્રના અંધેરી વેસ્ટની છે જયાં લોખંડવાલામાં આવેલી સોસાયટીમાં ભારે વરસાદ દરમિયાન રસ્તા પર પાઇપ ફાટ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીચે વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયું છે. 7 મા માળ સુધી પાણી ફેલાઈ ગયું છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *