ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે, ગઈકાલે માંડવી અને કરાચી વચ્ચે આ વાવાઝોડું લેન્ડ થયું છે, ત્યારે એવા સમયના અનેક જગ્યાએ ભારે પવન અને વરસાદ થયો હતો. આ વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ ભારે નુકસાન પણ થયું જ હશે. હાલમાં જ ભાવનગરની એક દુઃખદ ઘટના સામેં આવી છે.માલ ઢોર ને બચાવવા જતા પિતા પુત્ર બન્ને અવસાને ને ભેટયા.
ચાલો અમે આપને જણાવીએ કે આ દુઃખદ ઘટના ક્યાંની છે ખરેખર આ ઘટનાના પગલે પરિવારમાં શોક છવાય ગયો.આપણે જાણીએ છે કે જે લોકોનું જીવન ગુજરાન પશુઓના સહારે ચાલતું હોય છે એવા લોકો માટે તેની જીવનમૂળી ઢોર જ હોય છે.
ગઈકાલે જ ભાવનગરમાં સમી સાંજે ધોધમાર વરસાદ થયો અને આ કારણે જ વરતેજના સોડવદરા ગામે દુર્ઘટના ઘટી આ ઘટના અંગે દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું કે, રામાભાઈ મેઘાભાઈ પરમાર અને તેમનો દીકરો રાજેશભાઈ રામાભાઈ પરમાર બંનેનું દુઃખદ નિધન થયું.તેમના બકરા વોકરામાં તણાય જતા તેમને બચાવવા ગયા.
પરંતુ સાથોસાથ તેઓ પણ મોતને ભેટયા અને સાથે 20થી વધુ બકરાના પણ પાણીમાં તણાય ગયા અને મોતને ભેટયા આ ઘટનામાં જાણવા મળ્યું છે કે ભૂંગળામાં પાણીમાં ગૂંગળાઈ જવાથી પિતા-પુત્રનું અવસાન થયું હતું,મૃતક પિતા-પુત્રનાં દેહને પોસ્ટમોર્ટમ માટે વરતેજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુ વાંચો:ગજબ લવ સ્ટોરી: 21 વર્ષના હિન્દુ યુવક સાથે 18 વર્ષની મુસ્લિમ યુવતી એ મંદીર મા કર્યા લગ્ન, બાદમાં નામ પણ બદલ્યું, જુઓ…
હાલમાં આ વાવાઝોડા દરમિયાન દરેક લોકોએ સાવચેત રહેવું જોઈએ અને આવા સમયમાં બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું જોઈએ અને પશુઓને પણ સલામત જગ્યાએ રાખવા જોઈએ.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.