મિત્રો તારક મહેતા કા ઉલ્ટાહ ચસ્માહ શો માં અબ્દુલનું કિરદાર નિભાવનાર શરદ સાંકલાએ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધાના 25 વર્ષથી પણ વધારે સમય થયો છે મીડિયા રિપોર્ટના મુતાબિત શરદને અત્યાર સુધી 35 થી વધારે ફિલ્મો અને ઘણા ટીવી શોમાં કામ કર્યું છે પરંતુ શુ તમને ખબર છે કે તેમણે પોતાની પહેચાન અને ઓળખ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો તો ચાલો જાણીએ.
શરદની પહેલી કમાણી 50 રૂપિયા હતી પરંતુ હાલમાં તેઓ બે રેસ્ટોરન્ટના માલિક છે તો ચાલો અબ્દુલ એટલે કે શરદની લાઈફ સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ મીડિયા રિપોર્ટના મુતાબિત શરદ પહેલી વખત 1990 માં ફિલ્મ વંશમાં કેમરાની સામે આવ્યા હતા તેમણે ચાર્લી ચેમ્પલિનનો રોલ કર્યો હતો જે ઘણો નાનો કિરદાર હતો તે સમયે શરદને માત્ર 50 રૂપિયા મળતા હતા.
તેના પછી તેમણે ખિલાડી બાજીગર અને બાદશાહ જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું પરંતુ તેના સિવાય પણ તેમને 8 વર્ષ સુધી કામ મળ્યું ન હતું આ પછી તેમણે તારક મહેતા કા ઉલ્ટાહ ચસ્માહ શો જોઈન કર્યો તેના પછી તેમણે પછળ ફરીને ના જોયુ રિપોર્ટ મુજબ શરદ મુંબઇમાં બે રેસ્ટોરન્ટના માલિક છે.
વધુ વાંચો:વર્ષો બાદ ખુલી ગયું તાજમહેલના ૨૨ રૂમનું રહસ્ય, જાણો શું છે સચ્ચાઈ…
તેમનું એક રેસ્ટોરન્ટ પાર્લી પોઈન્ટ જુહુમા અને બીજું રેસ્ટોરન્ટ ચાર્લી કબાબ અંધેરીમાં છે શરદને એક એપિસોડના અંદાજે 15000 થી 25000 રૂપિયા મળે છે અને શરદ શાંકલાની કુલ સંપત્તિ 22 કરોડ જેવી છે શરદની પત્નીનું નામ પ્રેમિલા શાંકલા છે અને આ બંનેની શાદીના લગભગ 28 વર્ષ થયા છે.
શરદની એક બેટી છે તેમનું નામ ક્રીતિકા છે અને શરદને એક દીકરો પણ છે જેમનું નામ માનવ છે તો મિત્રો શરદ શાંકલા ઉર્ફ અબ્દુલના અભિનય અંગે તમારો શુ અભિપ્રાય છે.