બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છેલ્લા ઘણા સમયથી છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. જોકે, તાજેતરમાં અભિષેક પોતે આગળ આવ્યો હતો અને તમામ સમાચારોને માત્ર અફવા ગણાવી હતી.
આ દરમિયાન, આ કપલ દુબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું જ્યાં તેઓ બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા, તાજેતરમાં જ દુબઈ એરપોર્ટ પર તેમના પરિવાર સાથે જોવામાં આવ્યા હતા, જેણે આ અફવાઓ પર અમુક હદ સુધી અંત લાવી દીધો છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યા એરપોર્ટની બસમાં ચડતા જોવા મળે છે. આ વીડિયોમાં અભિષેક પહેલા બસમાં ચઢે છે, ત્યારબાદ ઐશ્વર્યા અને આરાધ્યા બસમાં ચઢે છે.
આ પણ વાંચો:જ્યારે રેખાએ કર્યો ચોંકાવનારો ખુલાસો! કહ્યું- હું એક બદનામ અભિનેત્રી છું પણ ક્યારેય પ્રેગ્નેન્ટ…
આ વીડિયો વાયરલ થઈ રહેલા એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમાં ઐશ્વર્યા કેમેરા સામે જોઈને હસતી જોવા મળી રહી છે. વીડિયોમાં તેના પરિવાર સાથે જોવા મળે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.