About Indian team cricketer Akshar Patel

ભારતની ટીમના ક્રિકેટર અક્ષર પટેલ મૂળ ગુજરાતના આ ગામથી છે, ઘણા સંઘર્ષ બાદ સપના પુરા કર્યા, જાણો જીવન વિશે…

Breaking News

ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા બધા ગુજરાતીઓએ સ્થાન મેળવી છે અને હંમેશા ગુજરાતીઓએ ક્રિકેટ ની રમત માં પોતાની તાકાત પણ દેખાડીને દેશનું ગૌરવ વધાર્યું છે આજે આપણે વાત કરીશું અક્ષર પટેલ વિશે અક્ષર પટેલ ક્રિકેટની દુનિયામાં આવ્યો અને ઓલરાઉન્ડર ખેલાડી બનીને ભારતીય ટીમમાં સામેલ થયો.

તેને પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષો કર્યા અને માતા પિતાના સ્વપ્નને પૂરું કરવામાં સાર્થક નિવડ્યો અક્ષર પટેલ નો જન્મ 20 જાન્યુઆરી 1994 માં આણંદ માં થયો હતો આજે તેમનો પરીવાર નળીયાદ માં રહે છે ખેતી કરીને તેમના પિતાએ પોતાના સંતાનો ને ઉંચ્ચ શિક્ષણ અપાવ્યું હતું.

બે સંતાનો માં અક્ષર પટેલ ભણવામાં ઓછી આવે ક્રિકેટ ની રમતમા ખુબ રુચી ધરાવતો હતો તેને પોતાના સ્વપ્નને સાકાર કરવા ઘણી રાજ્ય લેવલની મેચમાં સારું પ્રદર્શન કર્યું અને ભારતીય ક્રિકેટ ટીમમા સ્થાન મેળવ્યું સાલ 2013 માં મુંબઇ ઇન્ડિયન્સ સાથે આઈપીએલ કરાર કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતીય ક્રિકેટ.

ટીમમાં સ્થાન મેળવી ને 38 જેટલી વન ડે મેચ રમી જેમાં 45 વિકેટ મેળવી સાથે 15 ટી ટ્વેન્ટી ઈન્ટરનેશનલ મેચમાં 13 વિકેટ મેળવી 109 આઈપીએલ માં અક્ષર પટેલે 95 વિકેટો મેળવી છે અક્ષર ઓલરાઉન્ડર તરીકે પણ સાબીત થયો હતો તાજેતરમાં વેસ્ટેઈન્ડીઝ સામે ની વન ડે મેચમાં 64 રન બનાવી મેચની બાજી પલટી નાખી હતી.

વધુ વાંચો:ગુજરાતમાં ચાલી રહેલા બીપોરજોય વાવાઝોડાને લઈને કબરાવ ધામ ના મહંત બાપું એ શુ કીધુ, જુઓ…

તો મુંબઈ ઇન્ડિયન્સ સામે ની મેચમાં 17 બોલમાં 38 રન બનાવીને દિલ્હી કેપિટલ્સ ને જીતાડી મેન ઓફ ધ મેચ રહ્યો હતો ટી ટ્વેન્ટી ટીમમાં મજબૂત પ્લેયર તરીકે અક્ષર પટેલ નો દેખાવ હંમેશા શાનદાર રહ્યો છે આગામી ઓક્ટોબર માં ઓસ્ટ્રેલિયા માં યોજવામાં આવેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માં અક્ષર પટેલ ને મહત્વ નું સ્થાન આપવામાં આવ્યું છે.

આજે અક્ષર પટેલ આલીશાન બંગલામાં રહે છે તેની પાસે ઘણી બધી લક્ઝુરિયસ કાર છે જે માત્ર પોતાની ક્રિકેટ કારકિર્દી થી મેળવી શક્યો છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *