About singer Anu Malik's daughter

મશહૂર સિંગર અનુ મલિકની દીકરી છે ગજબની સુંદર, તેની બોલ્ડનેસ આગળ મોટી મોટી અભિનેત્રીઓ પણ ફેલ છે…

Bollywood Breaking News

નમસ્તે મિત્રો અનુ મલિકની ગણના બૉલીવુડના મહાન ગાયક તરીકે થાય છે અને એક સમયે એવું માનવામાં આવતું હતું કે ફિલ્મો તેમના કારણે જ હિટ થાય છે અને તેઓ નવી પેઢીના મન મુજબ ગીતો બનાવતા હતા અનુ મલિકનો જન્મ 2જી નવેમ્બર 1960ના રોજ પંજાબમાં થયો હતો.

પરિવારના વાતાવરણને કારણે નાની ઉંમરમાં અનુ મલિકે ગાવામાં રસ લીધો હતો તમને જણાવી દઈએ કે તેમના પિતા સરદાર મલિક પણ ગાયક હતા અનુ મલિકે 70થી80ના દાયકામાં ઘણા પ્રખ્યાત ગીતો આપ્યા છે અને તેમની કારકિર્દીની શરૂઆત વર્ષ 1977માં આવેલી ફિલ્મ શિકારીથી કરી હતી.

પરંતુ તેઓને 1993માં આવેલી ફિલ્મ બાઝીગરથી ઓળખ મળી હતી અનુ મલિકની દીકરીઓની વાત કરીએ તો અનુ મલિકને બે દીકરીઓ છે જેમાં મોટી દીકરીનું નામ અનમોલ મલિક છે અને અનમોલ મલિક બોલિવૂડમાં ગાયક છે અને તેના દેખાવની વાત કરવામાં આવે તો તે ખૂબ જ સુંદર છે.

તેની તસવીરો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી રહે છે તેની ઉંમર 31 વર્ષની છે અને તે સુંદરતાના મામલામાં અન્ય અભિનેત્રીઓથી ઓછી નથી અનુ મલિકની નાની દીકરીનું નામ અદા મલિક છે અને તે ફેશનની દુનિયા પર રાજ કરી રહી છે 26 વર્ષની અદા ન્યૂ યોર્ક ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસક્રમ કરી રહી છે.

તેની તસવીરો કોઈપણ ફેશન મોડલથી ઓછી નથી અદા ફેશન ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવી રહી છે અને અદા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ઘણી તસવીરો જાહેર કરી છે તમને એ પણ જણાવી દઈએ કે ગયા વર્ષે અદાએ ન્યૂયોર્ક ફેશન કાર્યક્રમમાં તેના ડ્રેસ રજૂ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *