સીઆઈડીના એસીપી પ્રધ્યુમનનું પાત્ર નિભાવતા શિવાજી સાટમે કહ્યું છે લાંબા સમયથી એમની જોડે કંઈ કામ નથી એકે બે ઓફરો આવી પરંતુ એમાં તેઓ ઇન્ટરસ્ટ નથી તેઓ મરાઠી સિનેમાઘરથી આવે છે અને કહેછે જે પાત્રમાં રસ નથી હોતો તેમાં હું નહીં કરી શકતો શિવાજી સાટમે જણાવ્યું છેકે આ કો!રોના સમયમાં કામનો કેવો હાલ થઈ ગયો છે.
શિવાજી સાટમે કહ્યું કે છેલ્લા 2 વર્ષથી કોઈ કામ જ ઓફર નથી થયું એક બે પ્રોજેક્ટ આવ્યા પરંતુ રસ દાખવે તેવા ન હતા તેઓ છેલ્લા સમયમાં હસીન દિલરૂબામાં જોવા મળ્યા હતા રોલ બહુ નાનો હતો પરંતુ એમને રોલ બહુ સારો લાગ્યો એટલે તેમાં એમને એ પાત્ર નિભાવ્યું શિવાજી સાટમનું કહેવું છે.
વધુ વાંચો:પુષ્પા ફિલ્મની શ્રીવલ્લી રશ્મિકા મંદાના છે કરોડોની માલકીન, તેની લાઇફસ્ટાઇલ જાણીને દંગ રહી જશો…
અમાંરી ઇન્ડસ્ટ્રીઝની આ એક બહુ દુઃખભરી વાત છેકે મોટી ઉંમરના એટલે કે મારી ઉંમરના લોકો માટે રોલ બહુ ઓછા મળેછે અને તેનાથી વધુ નુકશાન થયા છે એક એક્ટર હોવાને નાતે મને કામની કમી લાગે છે અને બીજું દર્શક એક સારા એક્ટરને નથી સ્ક્રીન પર જોઈ શકતા શિવાજી સીઆઈડી શો વિશે.
તેઓ કહે છે કે સીઆઈડી શો કાલેજ શરૂ થતો હોય તો તેના માટે હું પહેલા તૈયાર હોઈશ કામ કરવા મારુ એ પાત્ર હું વારંવાર નિભાવા માંગુ છું જયારે ક્યાંક બીજી ઓફર આવ્યા છે ત્યારે એ પોલીસવાળાના આવ્યા છે ત્યાં હું એ પાત્ર કરવા નથી માંગતો હું થાકી ગયોછું એ રોલ કરીને કંઈક આ રીતે શિવજીએ છેલ્લા બે વર્ષથી કામ ન મળવા પર દુઃખ બતાવ્યું છે.