જોની લેવરે બૉલીવુડ ઇન્સ્ટ્રીઝમાં અનેક હિટ ફિલ્મોમાં કોમેડી તરીકે રોલ આપ્યો છે પરંતુ એમની સફળતાની સીડી પહેલા તેઓ ઘણા સંઘર્ષ કરી ચુક્યા છે તેઓ પહેલા જોન રાવ તરીકે ઓળખાતા હતા પરંતુ ફિલ્મી લાઈનમાં આવ્યા પછી તેઓ જોની લેવર તરીકે ઓળખાવા લાગ્યા.
જોની લેવરને બાળપણથી એકટિંગનો શોખ હતો તેઓ બાળપણમાં અભિનેતાની એકટિંગ કરીને લોકોને હસાવતા હતા ત્યારબાદ થોડા મોટા થતા તેઓ ધીરે ધીરે સ્ટેજ પ્રોગ્રામમાં લોકોને હસાવતા હતા અને ધીરે ધીરે એમને લોકો સ્ટેજ પ્રોગ્રમમાં બોલાવવા લાગ્યા જયા લોકોનું મનોરંજન પૂરું પાડતા.
વધુ વાંચો:માત્ર 21 વર્ષની ઉંમરે શરૂ કરી પોતાની કંપની, આજે ભારતની અમીર મહિલાઓમાં સામેલ છે આ છોકરી…
સાથે તેઓ રસ્તા ઉપર પેન વેંચતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા સ્ટેજ પ્રોગ્રામમાં લોકોનું મનોરંજન પૂરું પાડવા જતા જોની લેવરને લોકો ધીરે ધીરે ખુબજ પસંદ કરવા લાગ્યા ત્યારે જોની લીવર જોન રાવથી ઓળખાતા હતા એમને જોની લીવર તરીકે ઓળખાવા લાગ્યા અને લોકોમાં ઘણી લોક ચાહના વધી ગઈ.
જોની લેવરની આ લોકપ્રિયતા અને કોમેડી અભિનય જોઈને ડાયરેક્ટરે દર્દ કે રિસ્તા નામની ફીમમમાં ચાન્સ મળ્યો ત્યારબાદ એમણે પાછું વળીને ક્યારેય ના જોયું 80થી 90ના દશકામાં એમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં રોલ આપ્યો એક સમયે પેન વેંચતા જોની લીવર જોડે અત્યારે કરોડોની સંપત્તિ છે.