બૉલીવુડ ઇન્સસ્ટ્રીમાં 90ના દાયકાના દિગ્ગજ સુપરસ્ટાર સની દેઓલની ફિલ્મોનું હરકોઈ વ્યક્તિ દિવાનું છે શની દેઓલે બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે જેના દાયલોગ અત્યારે પણ ચાહકોના મોઢે ફેમસ છે શનિ દેઓલએ ફિલ્મો ગદર ઘાતક અને દામિની જેવા સુપરહિટ ફિલ્મો આપ્યા છે જેમાં ગદર ફિલ્મએ જબરદસ્ત ધૂમ મચાવી હતી જેના ડાયલોગ આજ પણ તમને સાંભળવા મળતા હશે.
સની દેઓલ જોડે અત્યારે કરોડોની સંપત્તિ છે આજની પોસ્ટમાં અમે તમને સુની દેઓલની જીવનશૈલી વિશે જણાવીસુ તેમની મિલકતથી લઈને તેમની માસિક કમાણી સુધી અમે તમને દરેક બાબતો વિશે જણાવીશું.
એક રિપોર્ટ અનુસાર સની દેઓલ પાસે કુલ 120 કરોડની સંપત્તિ છે વર્ષ 2023 માં તેમની નેટવર્થ 130 કરોડ હોવાનું કહેવાય છે તમને જાણીને નવાઈ લાગશે કે સની દેઓલ એક મહિનામાં 1 કરોડ રૂપિયાથી વધુ કમાય છે.
વધુ વાંચો:સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર ની લાઈફસ્ટાઈલ, કુલ સંપત્તિ અને ફેમિલી બેકગ્રાઉન્ડ વિષે જાણો…
એક વર્ષમાં તેની આવક 12 કરોડની આસપાસ છેસુની દેઓલ એક ફિલ્મ માટે 5-6 કરોડ રૂપિયા લે છે અને ફિલ્મના નફામાં ભાગ લે છે સુની બ્રાન્ડ એમ્બેસેડર માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે હવે અમે તમને સની દેઓલના ઘર વિશે જણાવીએ.
સની મુંબઈના વિલે પાર્લેમાં એક આલિશાન ઘરમાં રહે છે અહેવાલો અનુસાર આ ઘરની કિંમત 6 કરોડ રૂપિયા છે આ સિવાય અભિનેતા પાસે ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.