બૉલીવુડ માંથી ફરી એક માઠા સમાચાર સામે આવ્યા છે દિગ્ગજ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે અવસાન થયું છે. તે ઘણા મહિનાઓથી કૅ!ન્સર જેવી ભયાનક બીમારી સામે લડી રહી હતી અભિનેત્રીએ સલમાન ખાન સાથે ચોરી ચોરી ચૂપકે ચુપકે અને ઐશ્વર્યા રાય સાથે તાલમાં કામ કર્યું છે. આ સિવાય દંગલમાં કામ કર્યું હતું.
અભિનેત્રી છેલ્લા 45 વર્ષથી અભિનેતા તરીકે કામ કરી રહી છે. તે છેલ્લે ટીવી શો નીમા ડેન્ઝોંગપામાં જોવા મળી હત આ શોમાં તેમની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી સુરભી દાસે ઈન્ડિયા ટુડે પર ભૈરવી વૈદ્યના નિધનની પુષ્ટિ કરી છે તેમણે કહ્યું તેમના નિધનના સમાચારથી હું ખરેખર દુખી છું. મેં તેની સાથે સેટ પર સારો સમય વિતાવ્યો.
ભૈરવી 2005 થી CINTAA ના કાયમી સભ્ય હતા. CINTAA એ 8 ઓક્ટોબરના રોજ ભૈરવીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મ વેન્ટિલેટરમાં પણ કામ કર્યું હતું જેમાં મુખ્ય અભિનેતા પ્રતીક ગાંધીએ પણ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
વધુ વાંચો:ઐશ્વર્યા રાયે પોતાની બેજજતીનો બદલો સાસુ જયા બચ્ચનથી લીધો, એવો ફોટો પોસ્ટ કર્યો કે થઈ રહી છે થુ થુ…
હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં કામ કરવા ઉપરાંત ભૈરવીએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું. તેણે ટીવી શો ‘હસરતેં’ અને મહિસાગરમાં પણ કામ કર્યું હતું.
photo credit: google
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.