Actress Priyanka Chopra has been in an affair with this star before marrying Nick Jonas

નિક જોનસ સાથે લગ્ન કર્યા પહેલા આ સ્ટાર સાથે અફેરમાં રહી ચુકી છે બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા…

Bollywood Breaking News

બોલિવુડથી હોલીવુડ સુધીની સફર કરનાર પ્રિયંકા ચોપડા એ અનેક હિટ ફિલ્મો આપી છે અત્યારે પ્રિયંકા ચોપડા નિક જોનસથી લગ્ન કરીને ફિલ્મોથી દૂર છે પરંતુ મિત્રો આજની આ પોસ્ટમાં પ્રિયંકાના લગ્ન પહેલા કોની સાથે સબંધ રહ્યોછે તેની વાત કરીશુ.

હવે આ લિસ્ટમાં પહેલા નંબરમાં અક્ષય કુમાર આવે છે ફિલ્મ ટ્રાઝ દરમિયાન અક્ષય અને પ્રિયંકા સાથે જોવા મળ્યા હતા આ ફિલ્મમાં બંનેએ અનેક બોલ્ડ સીન આપ્યા હતા ફિલ્મ બાદ બંને વચ્ચે અફેરની વાતો ચાલી હતી જયારે ફિલ્મ વક્તનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

ત્યારે અક્ષયની પત્ની ટ્વિંન્ક ખન્નાએ પ્રિયંકાને ફોન કર્યો અને બંને વચ્ચે ઝગડો થયો હતો તેના બાદ પ્રિયંકા અને અક્ષયે પોતાનો સબંધ તોડી દીધો બીજા નંબરે શાહરુખ ખાનનું નામ આવે છે ફિલ્મ ડોન દરમિયાન બંનેના અફેરની વાતો સામે આવી હતી.

વધુ વાંચો:તારક મહેતા ના અબ્દુલની પત્ની છે ખુબ જ બોલ્ડ, હોટનેસ ના મામલે બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે…

શૂટિંગ દરમિયાન બંને ખુબ નજીક આવી ગયા હતા આ વાતની ખબર ગૌરી ખાનને પડી તો તેણીએ પ્રિયંકાને દૂર રહેવાની સલાહ આપી હતી આ લિસ્ટમાં ત્રીજા નંબરમાં શાહિદ કપૂરનું આવે છે પ્રિયંકા ચોપડા શાહિદ કપૂરને પણ ડેટ કરી ચુકી છે.

પરંતુ પ્રિયંકા અને શાહિદ નો સબંધ વધુ ન ચાલી શક્યો આ લિસ્ટમાં છેલ્લું નામ હરમન બાવેજાનું આવે છે પ્રિયંકાનું નામ એક્ટર હર્મન બાવેજા સાથે પણ જોડાઈ ચૂક્યું છે બંને એકસાથે બે ફિલ્મોમાં જોવા મળ્યા હતા પરંતુ એ બંનેનો પણ સબધ લાંબો ન ટક્યો હાલમાં પ્રિયંકા ચોપડા લગ્ન કરીને પતિ નિક સાથે ન્યુયોર્કમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *