Actress Rekha's Lifestyle

ના કોઈ ફિલ્મ, ના કોઈ એડ્સમાં કામ, છતાં પણ રાણી ની જેમ રહે છે અભિનેત્રી રેખા, જાણો તેમની લાઇફસ્ટાઇલ…

Bollywood Breaking News

બૉલીવુડ અભિનેત્રી રેખા એક એવી અભિનેત્રી છે જેણે ઘણા દાયકાઓ સુધી બોલિવૂડ પર રાજ કર્યું છે બોલીવુડમાં ખુબ યોગદન આપનાર રેખાના કરોડોમાં ફેન્સ છે તેઓ આજે પણ તે ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે તેણીએ 80 ના દશકામાંબોલીવુડમાં એક અલગ નામના મેળવી હતી તેઓ એ સમયનીજાણીતી અભિનેત્રીઓમાંની એક છે.

લોકો તેની સુંદરતાના દિવાના છે તેઓ એટલી ઉંમરે પણ ખુબ સુંદર દેખાય છે રેખા અત્યારે ફિલ્મોમાં નહતી જોવા મળતી પરંતુ ક્યારેક તેઓ રિયાલિટી શો અને એવોર્ડ શોમાં જોવા મળે છે તેઓ જ્યાં પણ જાય ત્યાં તેને જોવા ફેન્સ ઉમટી પડે છે તેઓ અત્યારે ફિલ્મો કે એડમાં નથી જોવા મળતી છતાં રાણીની જેમ જીવન વીતી રહી છે.

રેખાએ બોલીવુડ માં ઘણા વર્ષો સુધી કામ કર્યું છે તેમણે એકથી વધુ હિટ ફિલ્મો બોલીવુડમાં આપી છે અત્યારે તેઓ કરોડોની સંપત્તિના માલિક છે અને તેમનું મુંબઈના બાંદ્રામાં એક આલીશાન ઘર છે જેની કિંમત કરોડોમાં છે તેની પાસે લક્ઝરી કારોનું લેક્શન પણ છે રેખા પાસે ગાડીઓની વાત કરીએ તો તેની.

જોડે ટાટા નેક્સા BMW લેન્ડ રોવર ડિસ્કવરી જેવા કરોડોની કિંમતીની ગાડીઓ છે રેખા એક ફિલ્મ માટે 13થી 14 લાખ રૂપિયા લેછે તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત બ્રાન્ડ પ્રમોશન દ્વારા છે રેખા બ્રાન્ડ પ્રમોશન માટે કરોડો રૂપિયા લેછે કેટલાક મીડિયા રોપોર્ટ મુજબ રેખા જોડે 30 કરોડની સંપત્તિ છે.

વધુ વાંચો:ઝાડ ઉપર કેરી, ચીકુ અને પપૈયા તો બધાયે જોયા હશે, પણ શું તમે મહિલાઓને ઉગતી જોયી છે, જુઓ અહીંયા ખરેખર ઉગે છે…

આ સિવાય અન્ય સ્ત્રોત મુજબ તમને જાણીને નવાઈ લાગશે કે ત્રણ દાયકા સુધી સ્ક્રીન પર રાજ કરનાર રેખાની કુલ સંપત્તિ 40 મિલિયન ડોલર એટલે કે લગભગ 25 અબજ રૂપિયા છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *