મિત્રો હાલમાં ગુજરાત માંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે આજે આખું ગુજરાત જૂમી ઉઠ્યું છે એવા પોપટભાઈને લઈને છે. સમાજસેવક એવા પોપટભાઈ આહીરને તો તમે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. અત્યાર સુધીમાં પોપટભાઈ આહિરે ઘણા ગરીબ લોકોના જીવન ખુશીઓથી ભરી દીધા છે.
પોપટભાઈ આહીર પોપટભાઈ ફાઉન્ડેશન નામની સમાજસેવી સંસ્થા ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોપટભાઈ આહીરની સેવાકીય કામના વિડીયો અને ફોટા જોતા જ હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર પોપટભાઈ આહીરના લગ્નના ફોટા ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
હાલ માં ગણાય બધા લોકોએ પોપટભાઈના લગ્ન ના વિડીયો જોયા છે તેમના લગ્નના ફોટા અને વિડીયો જોઈને લોકો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે. ખજૂર ભાઈની જેમ હવે પોપટભાઈ આહીર પણ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી મીડિયા પર પોપટભાઈ આહીર ના લગ્નની અલગ અલગ રસમોના કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોપટભાઈ આહીરના, ફુલેકાના ત્યારબાદ સંગીત સંધ્યાના અને લગ્નના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
એવું માનવામાં આવે છે કે જ્યારે પોપટભાઈ આહીરનું ફુલેકુ નીકળ્યું હતું. ત્યારે તેમને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ચાહકો ત્યાં પહોંચી આવ્યા હતા. અને તેમણે લગ્નમાં ધમમાલ મચાવી હતી હાલમાં તો પોપટભાઈ આહીરના લગ્નના ફોટા જોઈને લોકો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.