Alia Bhatt Opens Up On Her Favourite 'S*x Position' With Partner

આલિયા ભટ્ટે ખોલ્યું પોતાનું બેડરૂમ સિક્રેટ, કહ્યું- બેડ પર મને આ પોઝિશન ગમે છે જેમાં પાર્ટનર…

Bollywood

અભિનેત્રી આલીયા ભટ્ટે સે!ક્સ લાઈફ પર કર્યો મોટો ખુલાસો, ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે પોતાના પાર્ટનર સાથે બેટિંગને પોતાની ફેવરિટ પોઝીશન તરીકે એન્જોય કરે છે. બોલિવૂડ સ્ટાર્સ પોતાની પર્સનલ લાઈફ વિશે મોટા મોટા ખુલાસા કરતા રહે છે, પરંતુ એવા પ્રસંગો બહુ ઓછા આવે છે જ્યારે સેલિબ્રિટીઓ તેમની સે!ક્સ લાઈફ વિશે વાત કરે છે.

આલિયા ભટ્ટનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યો છે જેમાં તેણે પોતાની ફેવરિટ સે!ક્સ પોઝિશન વિશે જણાવ્યું છે ઘણા લોકોને આ સાંભળવામાં રસ હોઈ શકે છે વોગ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં આલિયાએ પહેલીવાર તેની સે!ક્સ લાઈફ વિશે વાત કરી હતી.

અગાઉ આલિયાએ વોગને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે તેના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા અને આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે કઈ પોઝિશનમાં તેના પાર્ટનર સાથે બેડ પર સે!ક્સ માણે છે. આલિયાએ જણાવ્યું હતું કે તેને મિશનરી પોઝિશન ગમે છે જેમાં પાર્ટનર ટોચ પર હોય એવું બને છે. આલિયાએ કહ્યું હતું કે તે ખૂબ જ સાધારણ વ્યક્તિ છે, તેથી તેને બેડ પર આવી પોઝીશન પસંદ છે.

વધુ વાંચો:રણબીર કપૂરની ભત્રીજી સમારાની અતરંગી હરકત જોઈ લોકો ચોંકયા, વિડીયો જોઈ લોકોએ ઉડાવી મજાક…

આલિયાએ કહ્યું હતું કે તેને તેની ઉંમર કરતાં નાના નહીં પણ તેના કરતાં મોટા છોકરાઓને ડેટ કરવાનું પસંદ છે આલિયાએ કહ્યું હતું કે જો પૃથ્વી પર જો 50 વર્ષનો પુરુષ અને 18 વર્ષનો કિશોર બાકી રહે તો તેઓ 50 વર્ષના પુરુષને પસંદ કરશે.

આલિયાએ આ ઈન્ટરવ્યુ તેના લગ્ન પહેલા જ આપ્યો હતો હવે અચાનક આલિયાનો આ ઈન્ટરવ્યુ ફરી વાયરલ થયો છે. તેના કરતા 10 વર્ષ મોટા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા.આલિયાના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા.આલિયા 31 વર્ષની છે જ્યારે રણબીર 41 વર્ષનો છે.આલિયા એક પુત્રીની માતા પણ છે.આલિયાના આ વાયરલ ઈન્ટરવ્યુથી લોકો ચોંકી ગયા છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *