દોસ્તો ફિલ્મ પુષ્પા બાદ અલ્લુ અર્જુન ટોપ સ્ટારમાં આવી ગયા છે પુષ્પા ફિલ્મ બાદ કેટલાય એવોર્ડ ફંક્શનમાં સન્માનિત પણ કર્યા હાલમાં ઇન્ડસ્ટ્રીઝ તરફથી દાદા સાહેબ ફાળકે એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ આ ફિલ્મના એવોર્ડ આપવામાં આવ્યો.
સોસીયલ મીડિયામાં અત્યારે અલ્લુ અર્જુન જબરજસ્ત ધૂમ મચાવી રહ્યા છે જેમાં પુષ્પા ફિલ્મનું ગીત ડાયલોગ કે કોઈ અન્ય સ્ટાઇલ તમામ સોસીયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લી નું પાત્ર નિભાવતી રશ્મિકા મંડાના પણ જબરજસ્ત જાણીતી બની હતી પરંતુ અલ્લુ અર્જુનની રિયલ શ્રીવલી વિષે ઓછા લોકો જાણતા હશે.
જણાવી દઈએ અલ્લુ અર્જુનનીઅસલી શ્રીવલ્લી એટલે કે એમની પત્ની સ્નેહા રેડ્ડી કોઈ દેખાવમાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી પોતાની સુંદરતાને લીધા સોસીયલ મીડિયામાં ખુબજ ચર્ચામાં રહે છે.
વધુ વાંચો:બોલીવુડના આ એક્ટરો પાસે છે પ્રાઈવેટ પ્લેન ! કિંમત જાણી થઈ જશો હેરાન, લિસ્ટમાં છે મોટાં મોટાં નામ…
તેમની કેટલીક તસવીરો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેને ફેન ખુબજ પસંદ કરી રહ્યા છે પત્ની સ્નેહા રેડ્ડી તેમના પતિ અલ્લુ અર્જુનની જેમજ ખુબ સ્ટાઈલિશ છે બંને કપલ એકબીજાને ગાઢ પ્રેમ કરે છે જણાવી દઈએ અલ્લુ અર્જુનને બે બાળકો છે.
જેમાંથી એક પુત્ર જેનું નામ અલ્લુ અયાન અને પુત્રીનું નામ અલ્લુ અરહા છે અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા પણ સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે મિત્રો પોસ્ટ પસંદ આવે તો શેર કરવાનું ન ભૂલતા.