આ વખતે ક્રિકેટના રસિયાઓ અને ખેલાડીઓ માટે સારા સમાચાર નથી. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનાર દિવસને લઈને વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે હવામન દિગ્ગજ અંબાલાલ પટેલની ફરી એક આગાહી આવી ગઈ છે.
ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતું છતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા અને ઉત્તર ભારતમાં ઠંડી જલ્દી આવશે.
ગુજરાતમાં પણ વહેલી સવારે અને રાત્રે ઠંડા પાવનોના કારણે ઠંડક વધશે. હાલની ગરમીમાં ઘટાડો થશે 7 થી 10 ઓક્ટોબરે દેશના ઉતરીય પર્વતીય પ્રદેશો પંજાબ, રાજસ્થાન, હરિયાણામાં કરા સાથે વરસાદ થશે, જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે.
વધુ વાંચો:મોદી સરકારની મોટી ભેટ, હવે આ લોકોને માત્ર 600 રૂપિયામાં મળશે ગેસનો બાટલો, 300 રૂપિયાની સબસિડી પણ…
અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે તાપી, સુરત, નવસારી, ડાંગ, આહવાના ભાગોમાં વરસાદની શક્યતા છે. 7 ઓક્ટોબર પછી ચક્રવાત બનવાની સંભાવના છે જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વાવાઝોડાની સંભાવના વધારે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.