હાલ રાજ્યમાં વરસાદ બંધ થઈ ગયો છે પણ હવે જાણવા મળ્યું છે કે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવવાનું હતું જેમ પહેલા બીપોરજોય નામનુ વાવાઝોડુ આવ્યું હતું તેવી જ રીતે હવે બીજું વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે એવું જાણવા મળ્યું છે.
હાલ વાવાઝોડા તેજ અંગે હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે 23 ઓક્ટોબરે વાવાઝોડું ગંભીર બને તેવી શક્યતા છે આગાહીકાર અંબાલાલ પટેલે તેજ વાવાઝોડુંને લઈ આગાહી કરી કે આજે તેજ સાયકલોનમાં ફેરવાઈ ગયું છે.
24-25 ઓક્ટોબરે આફ્રિકા, ઓમાન અને યમન વચ્ચે ટકરાશે અને તેના કારણે ગુજરાતમાં ભારે ફેરફાર આવશે. આ સમયે ભારે પવન ફૂંકવાની શક્યતા છે તેમણે વધુમાં કહ્યું ખાસ કરીને દક્ષિણ ભારત તરફ વધુ તોફાની પવન રહેશે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદી ઝાપટા રહેશે.
વધુ વાંચો:કેટલી ગંભીર છે હાર્દિક પંડ્યાની ઈજા, શું ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રમશે? BCCI એ આપ્યું મોટું અપડેટ…
23-24-25 ઓક્ટોબરે ગુજરાત ના ઉત્તર પશ્ચિમ ભાગોમાં વાદળ આવશે. પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં પશ્ચિમી વિક્ષેભના કારણે કમોસમી વરસાદ થશે. તો મધ્ય ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.