બોલિવૂડ સ્ટાર્સ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે બંને સ્ટાર્સ આગામી દિવસોમાં પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં છે. સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર સાથે જોવા મળ્યા છે.
બંને સ્ટાર્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે સની દેઓલ અને અમીષા પટેલે પાપારાઝીની અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા જેને ચાહકો પસંદ કરી રહ્યા છે બંને સ્ટાર્સની તસવીરો પર ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.
સની દેઓલ અને અમીષા પટેલે એકસાથે જોરદાર પોઝ આપ્યા હતા. બંનેના ક્યૂટ પોઝ ફેન્સને પસંદ આવી રહ્યા છે સની દેઓલે જીન્સ અને શર્ટ સાથે બ્લેઝર પહેર્યું હતું તેની સાથે પાઘડી બાંધેલી હતી. જ્યારે અમીષા પટેલે ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું.
વધુ વાંચો:તારક મહેતાના ભીડે માસ્ટરની અસલી પત્નીને જોઈને માધવી ભાભીને પણ ભૂલી જશો, દેખાય છે હિરોઈન જેવી…
સની દેઓલ અને અમીષા પટેલે અલગ-અલગ સ્ટાઈલમાં ફોટો ક્લિક કર્યા છે. બંનેની તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે સની દેઓલ અને અમીષા પટેલની તસવીર પર એક ફેને લખ્યું બ્લોકબસ્ટર જોડી હૈ એક ચાહકે લખ્યું છે સુપરહિટ જોડી હૈ.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.