બોલિવૂડની એનિમલ ફિલ્મ હાલમાં ચર્ચાનું કેન્દ્ર છે આ ફિલ્મમાં રણવીર કપૂર, રશ્મિકા મંધાના, બોબી દેઓલ અને તૃપ્તિ ખીમરીએ કામ કર્યું છે અને આ ફિલ્મ 1 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી.
ખરેખર એનિમલ ફિલ્મની અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ એનિમલ ફિલ્મમાં ઝોયા રિયાઝ નામનું પાત્ર ભજવ્યું હતું જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. હવે તૃપ્તિ ડિમરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવ્યો છે.
વધુ વાંચો:જાણો, CID ફેમ અભિનેતા દિનેશ ફડનીસ ઉર્ફ ફ્રેડરિક્સ પાસે કેટલી સંપત્તિ હતી, એક એપિસોડના લેતા હતા આટલા રૂપિયા…
વાસ્તવમાં, તૃપ્તિ ડિમરીએ આ ફિલ્મમાં એક બોલ્ડ સીન પણ કર્યો હતો જેના માટે તે માત્ર સોશિયલ મીડિયા પર જ ટ્રોલ થઈ નથી પરંતુ હાલ તે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ પણ મેળવી રહી છે આ જ કારણ છે કે હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેણે વિરાટ કોહલીનું નામ પોતાના ફેવરિટ ક્રિકેટર તરીકે લીધું છે અને વિરાટ કોહલી હાલમાં ઘણા લોકોનો ફેવરિટ ક્રિકેટર છે.

ફોટો ક્રેડિટ: ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.