હાલમાં એક ખબર સામે આવી છે કે ભારતના બીજા દુશ્મનનું કામ પૂરું થઈ ગયું છે ભારતના મોસ્ટ વોન્ટેડ આ!તંકી શાહિદ લતીફને પાકિસ્તાનમાં મા!ર્યો ગયો છે. અહીં સિયાલકોટમાં કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ આતંકવાદી શાહિદ લતીફની ગો!ળી મારીને હ!ત્યા કરી નાખી શાહિદ તાલિફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાનવાલાના રહેવાસી હતા.
શાહિદ લતીફ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો અને અહીં કમાન્ડર હતો. તે ભારતમાં આતંકવાદીઓને લૉન્ચ અને મોનિટરિંગ કરતો હતો શાહિદ લતીફ ભારતમાં આતંકી હુમલાના પ્લાનિંગમાં સામેલ હતો.
પઠાણકોટ આતંકી હુમલાનું કાવતરું પણ આ જ શાહિદ લતીફે ઘડ્યું હતું. શાહિદ લતીફને પઠાણકોટ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવતો હતો. આ સિવાય તેને 1999માં કંદહાર પ્લેન હાઈજેકનો પણ આરોપી માનવામાં આવ્યો છે.
વધુ વાંચો:અરવલ્લી: ટ્રકમાં આ!ગ લાગવાથી 3 લોકો સહિત 150 ઘેટાં-બકરા જીવતા રાખ થઈ ગયા, એક માસૂમ બાળક પણ હતું…
શાહિદ લતીફની ભારતે વર્ષ 1994માં UAPA હેઠળ કેસ નોંધ્યા બાદ ધરપકડ કરી હતી તે 2010 સુધી ભારતીય જેલમાં રહ્યો અને લગભગ 16 વર્ષની સજા ભોગવી. પરંતુ આ પછી તેને પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે રાશિદ લતીફ પહેલા પણ પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા જેઓ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે 2 જાન્યુઆરી 2016ના રોજ પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલો થયો હતો. જેને ભારતીય સેનાના યુનિફોર્મમાં સજ્જ જૈશ-એ-મોહમ્મદના સશસ્ત્ર આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો.
photo credit: aajtak-google
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.