હાલમાં બૉલીવુડ નું સૌથી ચર્ચિત કપલ ફરી એક વાર મીડિયાના નિશાન પર આવ્યું છે જેમાં હાલમાં ખુલાસો થયો છે કે લગ્ન પહેલા અનુષ્કા અને વિરાટે એક મોટું જુઠ બોલ્યું હતું જે હવે સામે આવ્યું છે. શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી કરિયર શરૂ કરનાર અભિનેત્રી અનુષ્કા શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી.
અભિનેત્રીએ વર્ષ 2017માં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આજે આ કપલ તેમના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે અને ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને એક કપલના લગ્નની આવી જ એક કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય.
હવે બધાને ખબર છે કે લગ્ન પહેલા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય સુધી સિક્રેટ ડેટિંગ કરતા હતા. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ઇટાલીના ટસ્કનીમાં આ કપલે ગુપ્ત લગ્ન કર્યા હતા. એકવાર અનુષ્કાએ વોગ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો હતો.
આ સાંભળીને બધાને નવાઈ લાગી. અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે પોતાના લગ્નને એટલા ગુપ્ત રાખ્યા હતા કે કેટરરને પણ ખોટા નામ આપવામાં આવ્યા હતા. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે કોઈને ખબર ન પડી કે તેઓ લગ્ન કરી રહ્યા છે.
કારણ કે અમે હોમ સ્ટાઇલ લગ્ન ઇચ્છતા હતા. એટલા માટે લગ્નમાં માત્ર 42 લોકો જ હાજર રહ્યા હતા. અનુષ્કાએ તે દરમિયાન એવો પણ ખુલાસો કર્યો હતો કે લગ્નમાં કેટરર સાથે વાત કરતી વખતે વિરાટે તેનું નામ રાહુલ જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે હવે આ કપલે લગ્નના 6 વર્ષ પૂર્ણ કર્યા છે. લગ્ન બાદ બંને એક પુત્રીના માતા-પિતા બન્યા છે. જેનું નામ તેણે વામિકા રાખ્યું છે.
શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી કરિયર શરૂ કરનાર અભિનેત્રી અનુષ્કા શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રીએ વર્ષ 2017માં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આજે આ કપલ તેમના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે અને ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને એક કપલના લગ્નની આવી જ એક કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય.
હવે બધાને ખબર છે કે લગ્ન પહેલા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય સુધી સિક્રેટ ડેટિંગ કરતા હતા. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ઇટાલીના ટસ્કનીમાં આ કપલે ગુપ્ત લગ્ન કર્યા હતા.
એકવાર અનુષ્કાએ વોગ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો હતો. આ સાંભળીને બધાને નવાઈ લાગી. અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે પોતાના લગ્નને એટલા ગુપ્ત રાખ્યા હતા કે કેટરરને પણ ખોટા નામ આપવામાં આવ્યા હતા.
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે કોઈને ખબર ન પડી કે તેઓ લગ્ન કરી રહ્યા છે. કારણ કે અમે હોમ સ્ટાઇલ લગ્ન ઇચ્છતા હતા. એટલા માટે લગ્નમાં માત્ર 42 લોકો જ હાજર રહ્યા હતા.”
અનુષ્કાએ તે દરમિયાન એવો પણ ખુલાસો કર્યો હતો કે લગ્નમાં કેટરર સાથે વાત કરતી વખતે વિરાટે તેનું નામ રાહુલ જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે હવે આ કપલે લગ્નના 6 વર્ષ પૂર્ણ કર્યા છે. લગ્ન બાદ બંને એક પુત્રીના માતા-પિતા બન્યા છે. જેનું નામ તેણે વામિકા રાખ્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.