હસવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે.જો કે આજના દોડાદોડીના યુગમાં લોકો હસવાનું ભૂલી ગયા છે.તો આજે આ પોસ્ટ દ્વારા તમને થોડું હાસ્ય આપી દઈએ.
પત્નીનું પિયર જવું એ દરેક પતિ માટે સૌભાગ્ય નું વાત છે એક વાર એક વ્યક્તિ પર કાર ધીમી ચલાવવા માટે કેસ થયો.જજે તેને સવાલ કર્યો કે કાર ધીમી ચલાવવાનું શું કારણ વ્યક્તિએ જવાબ આપ્યો સાહેબ હું પત્નીને પિયર લેવા જઈ રહ્યો હતો.
કહેવાય કે વાણિયા થી વધુ ચતુર કોઈ ન હોય પણ એકવાર એક પટેલે વાણિયા ને પણ ચતુરાઈ માં પાછળ છોડી દીધો.એક પટેલ રોજ ભગવાન પાસે ૧૦ હજાર રૂપિયા માંગ્યા તેને કહ્યું હું ૯૯૯૦ રૂપિયા નહિ લઉ અને ૧૦ હજાર ૧૦ પણ નહિ લઉં.
એકવાર વાણિયા ને આની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ તેને તેના ઘરમાં ૯૯૯૦ રૂપિયા નાખ્યા.પટેલે તેને ગણ્યા.તેને ખુશ થતા કહ્યું વાહ ભગવાન હિસાબમાં પાક્કો ૯૯૯૦ રૂપિયા અને ૧૦ રૂપિયાનો રૂમાલ.
વધુ વાંચો:પરિણીતી ચોપડાને લઈને રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હોસ્પિટલ, ફોટા જોઈ ચાહકોએ કહ્યું લગ્ન પહેલા જ…
સામાન્ય રીતે સાહેબના મારથી વિદ્યાર્થી રસ્તા હોય છે પરંતું આજકલ ના વિદ્યાર્થી સાહેબને ધમકી આપતા હોય છે.એક વિદ્યાર્થીને સાહેબે થપ્પડ મારી સાહેબે કહ્યું ભવિષ્યકાળ નું વાક્ય બોલ.
વિદ્યાર્થી એ કહ્યું આજે રીસેસ માં તમારા વાહનમાં હવા નહિ હોય.તમે ક્યારે વિચાર્યું છે ૧૯૪૭માં જો વોટ્સ એપ હોત તો શું થાત લોકો એક મેસેજ કરતા આ મેસેજ ને એટલો ફોરવર્ડ કરો કે અંગ્રેજ દેશ છોડી જતા રહે.