Baba Dhirendra Shastri

સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક યુવકને બતાવ્યો એવો ચમત્કાર કે તેની બોલતી જ બંધ થઈ ગઈ…

Breaking News

હાલમાં સોશિયલ મીડિયા પર બાબા વાયરલ થઈ રહ્યા છે આજે આપણે ધીરેન્દ્ર શાસ્ત્રી બાબાએ સુરતમાં બતાવેલા એક ચમત્કાર વિશ વાત કરવાના છીએ જે તેમણે એક યુવકને એવો ચમત્કાર બાતવ્યપ હતો જેના વિષે જાણીને તમે પણ હેરાન રહી જશો બધા લોકો જાણે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી બાબાનું નામ સાંભળતા જ લોકોના દિલો ખુશ થઈ જાય છે.

હાલમાં બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા થોડા સમયથી ખુબ જ ચર્ચામાં આવ્યા છે તેથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથામાં લાખો લોકો હાજર રહેતા હોય છે હાલમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં આવ્યા છે અને જુદી જુદી જગ્યાએ તેમનો દિવ્ય દરબાર યોજી રહ્યા છે તેઓ પહેલા અમદાવાદ આવ્યા અને તે પછી સુરત પણ ગયા હતા.

સુરતમાં બાબાનો દિવ્ય દરબાર લીંબાયત વિસ્તારમાં નીલગીરી મેદાનમાં યોજવામાં આવ્યો હતો, આ દિવ્ય દરબારમાં લોકો ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેની સાથે સાથે લોકોમાં ઘણો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો, આ દરબારમાં એક એવો કિસ્સો જોવા મળ્યો હતો કે તેના વિષે સાંભળીને બધા લોકો ચોકી ગયા હતા.

આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું સુરત પાટિયા વિસ્તારનો વિપુલ નામનો સ્ટેજ પર આવ્યો ત્યારબાદ તે યુવક ત્યાં આવીને બધું જણાવવા લાગ્યો તો બાબાએ તે યુવકના બધા જ સવાલો સાંભળ્ય  ત્યારબાદ બાબાએ એવું કહ્યું કે તમારે કેટલી પત્નીઓ છે.

વધુ વાંચો:મોઢું જોઈને લોકોના મનની વાત જાણનાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે, હાલમાં ચારેય બાજુ ચર્ચામાં છે, જાણો…

અને તેઓ તેમની વિષે બધી જ વસ્તુઓ જાણે છે તેની સાથે સાથે તેઓએ ધર્મ વિષે બીજી ઘણી એવી વાતો કરી અને કહ્યું કે તેમના દરબારમાં બધા જ લોકો ખુશ થઇ ગયા હતા આ દરબારમાં લોકોએ મોટી સંખ્યામાં હાજરી પણ આપી હતી જે સમયે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સુરતમાં એન્ટ્રી મારી તે વખતે બધા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ત્યારબાદ હવે અમદાવાદમાં પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજાશે જ્યાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો તે જગ્યા પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજાવવાનો છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

નોધ: હાલમાં સામે આવેલી માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી તમારા સુધી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેયર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *