ગુજરાત રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્વિટ થયું છે જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી છે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે હજુ વરસાદની આગાહી ગુજરાતમાં હજી આજે પણ વરસાદની આગાહી છે હવે 17 એપ્રિલથી ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ રહ્યા છે એવી આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે 16 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળશે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે 18 એપ્રિલથી કચ્છ અને મધ્યપ્રદેશમાં વાદળો આવાની શક્યતાછે.
વડોદરા, આણંદ અને અમદાવાદનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. જેની અસર ગુજરાતનાં ભાગો ઉપર થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઇ શકે છે. 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે.
આ પણ વાંચો:ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડશે સલમાન ખાન? 51 વર્ષથી રહેતો હતો ખાન પરિવાર, સુરક્ષિત જગ્યાએ થશે શિફ્ટ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.