ગુજરાતીઓ ખાવનાં કેટલા શોખીન છે એ વાત કોઈથી છુપી નથી એમાં પણ પાવભાજી ઢોંસા તો દરેક ગુજરાતીના પ્રિય હોય છે દરેક શહેરની પાવભાજી નો સ્વાદ અલગ હોય છે.
જો તમે રાજકીય શહેર ગાંધીનગરમાં રહેતા હોય અને સ્વાદિષ્ટ પાવભાજી ખાવાના શોખીન હોય તો પહોચી જાય સેકટર ૧૬માં આવેલો ક્રિષ્ના પાવભાજી ઢોંસા દુકાનમાં ગાંધીનગરની આ એક એવી જગ્યા છે જ્યાં લગભગ બધા જ ચાઇનીઝ પંજાબી તમામ નાસ્તા મળી રહે છે.
પરંતું જો ખાસિયત ની વાત કરીએ તો તીખી મસાલેદાર ડબલ બટર પાવભાજી એ પણ ધાણા ચીઝ કાજુ અને ટુટી ફ્રુટી ના એક્સ્ટ્રા ટેસ્ટ સાથે હવે કિમત ની વાત કરીએ તો આ ટેસ્ટી પાવભાજી ની કીમત છે ૨૦૦ રૂપિયા. આ સિવાય અહીંના સ્પેશિયલ ઢોંસા મૈસુર ઢોંસા ની કિંમત છે ૧૫૦ રૂપિયા. એવું કહેવાય છે અહીની પાવભાજી મોદી સાહેબ પણ ખાય છે.
વધુ વાંચો:ગજરાતમાં માનવતા મહેકી ઉઠી, 24 વર્ષીય ગર્ભવતી યુવતીએ બચાવ્યા 5 લોકોના જીવ, જાણો પૂરો લેખ…
એકદમ તીખા સ્વાદિષ્ટ અને પ્યોર દિલ્હી ટેસ્ટ ઢોંસા સાંભર ધાણા અને તૂટી ફ્રુટી સાથે તમને મળે છે આ સિવાય જો તમે ગુજરાતી મીઠા પાનના શોખીન છો તો એ પણ તમને ક્રિષ્નામાં મળી જશે ગુલકંદ વરિયાળી ઈલાયચી પાવડર થી ભરપુર આ પાનની કીમત છે ૧૫ રૂપિયા.