ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયા છોડી દીધી તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશ શોકની લહેરમાં ડૂબી ગયો છે.
ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
આ પણ વાંચો:BREAKING: ફેમસ અભિનેત્રીનું અચાનક થયું નિધન, કરોડો ફેન્સને ધ્રાસકો પડ્યો, જુઓ તસવીર…
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને તેમના “મિત્ર અને માર્ગદર્શક” રતન ટાટાના નિધનની પુષ્ટિ કરી છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
બે દિવસ પહેલા જ તેણે પોતાના સ્વાસ્થ્ય અંગે કોઈપણ પ્રકારની અફવાઓને અવગણીને પોતાને સ્વસ્થ જાહેર કર્યા હતા. રાજકીય જગતના ઘણા લોકોએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.