હાલમાં સોશિયલ મીડિયામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેને પાકિસ્તાનમાં ઝે!ર આપવામાં આવ્યું હતું. આ પછી દાઉદને ગંભીર હાલતમાં કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર પણ સામે આવ્યા હતા.
પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ તમામ સમાચાર ફરી એકવાર અફવાઓ સિવાય બીજું કંઈ નથી હાલમાં ખબર એવી છે કે એક અહેવાલમાં દાઉદને !ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારને નકારવામાં આવ્યા છે.
આ સિવાય ન્યૂઝ-18ના રિપોર્ટ અનુસાર, દાઉદના નજીકના છોટા ડોન શકીલે જીવિત અને સંપૂર્ણ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર છોટા શકીલે કહ્યું ‘દાઉદ જીવતો અને સ્વસ્થ છે. તેણે વધુમાં કહ્યું કે આ ફેક ન્યૂઝ જોઈને હું પણ ચોંકી ગયો હતો 17 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર આને લગતી અફવાઓ તેજ થઈ ગઈ હતી.
વધુ વાંચો:મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમની તબિયત બગડી, આ હોસ્પિટલમાં કરાયા દાખલ જ્યાં એકપણ દર્દી નથી…
એક પાકિસ્તાની યુટ્યુબરે રવિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ ટાંકીને દાઉદના ઝે!ર અને હોસ્પિટલમાં દાખલ થવા અંગે અનુમાન લગાવ્યું હતું. આ સિવાય દાઉદ સાથે જોડાયેલા પાકિસ્તાનમાં ઈન્ટરનેટની સ્પીડ ઓછી કરવામાં આવી હતી.
દાઉદ ઈબ્રાહિમને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. આ સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 250 લોકોના અવસાન થયા હતા. ત્યાં હજારો લોકો ઘાયલ થયા હતા. દાઉદ ઈબ્રાહિમને 2003માં અમેરિકા અને ભારતે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. હાલમાં તે ભારતના મોસ્ટ વોન્ટેડની યાદીમાં છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.