રોહિત શર્માની નિવૃત્તિ પર દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગનું મોટું બયાન…
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતની ઐતિહાસિક જીત બાદ, ભારતીય કેપ્ટન રોહિત શર્મા 2027 ના ODI વર્લ્ડ કપનો ભાગ બનશે કે નહીં તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ, રોહિતે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. હવે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય […]
Continue Reading