A big tragedy occurred during Ganesh Visharan three cousins drowned

ગણેશ વિસર્જન દરમિયાન સર્જાઈ મોટી દુર્ઘટના: ત્રણ સગા ભાઈઓ ડૂબ્યાં, દલદલમાં ફસાઈ ગયા હતા…

નોઈડાથી હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે ગણેશ મૂર્તિના વિસર્જન દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો યમુના નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતી વખતે દલદલમાં ફસાઈ જતાં બે સગા ભાઈઓના અવસાન થયા છે. હજુ બે છોકરાઓની હાલત નાજુક છે. આ છોકરાઓમાંથી એક અવસાન પામેલા લોકોનો સૌથી મોટો ભાઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો […]

Continue Reading
Ambalal Patel's Prediction of Cyclone in 10th Month

10માં મહિનાને લઈને અંબાલાલ પટેલની બિવડાવી નાખે એવી આગાહી, 2018 જેવી અસર જોવા મળશે…

વરસાદની નજરે જોવા જઈએ તો ગુજરાતમાં 9માં મહિનો ધમાકેદાર રહ્યો છે. ત્યારે હવે લોકોને નવરાત્રિની ચિંતા થઈ રહી છે આ વર્ષે ફરી એકવાર નવરાત્રી ધોવાઈ જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલે રાજ્યમાં 30 સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે એવું કહ્યું છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ […]

Continue Reading
Harry Potter Actor Sir Michael Gambon Died In Hospital Aged 82

હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, હેરી પોટરના એક્ટરનું થયું નિધન, પુત્રની નજર સામે જ લીધા છેલ્લા શ્વાસ…

હોલીવુડ ફિલ્મ હેરી પોટરના પ્રોફેસર આલ્બસ ડમ્બલડોર માઈકલ ગેમ્બોનનું 82 વર્ષની વયે અવસાન થયું છે તેમના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે સર માઈકલ ગેમ્બનના નિધનની ઘોષણા કરતાં અમને ખૂબ જ દુઃખ થયું છે માઈકલ એક પ્રેમાળ પતિ અને પિતા હતો. તેમણે પત્ની એની અને પુત્ર ફર્ગસની સામે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. […]

Continue Reading
Sad demise of senior columnist-film journalist Salil Dalal

કરોડો ગુજરાતીઓના દિલમાં પડ્યો ધ્રાસકો, ફેમસ લેખક-ફિલ્મ પત્રકારનું કેનેડામાં થયું નિધન, જાણો કોણ હતા…

હાલમાં એક દુખદ ખબર સામે આવી છે કે વરિષ્ઠ કટાર લેખક-ફિલ્મ પત્રકાર, સાહિત્યકાર સલિલ દલાલનું આજે નિધન થયું છે. તેમણે 73 વર્ષની વયે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા કરોડો ગુજરાતીઓને રસપ્રદ માહિતી આપનાર એવા વરિષ્ઠ કટાર લેખક-ફિલ્મ પત્રકાર સલિલ દલાલનું આજે રોજ નિધન થયું છે. માહિતી મુજબ તેમણે 73 વર્ષની વયે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા. દિગ્ગજ […]

Continue Reading
Fights that could rival even movies took place in Banaskantha's Dhanera

ફિલ્મોને પણ ટક્કર આપે એવી મારામારી બનાસકાંઠાના ધાનેરામાં થઈ, જમીનને લઈને બે ગ્રુપ લાકડીઓ લઈને ઊતરી પડ્યા, જુઓ Video…

હાલના મોડર્ન યુગમાં લોકો વાત વાતમાં લડાઈ કરવાના ઇરાદે ઉતરી પડે છે આવી જ એક ઘટના બનાસકાંઠાના ધાનેરાના જોવા મળી હતી વાત એમ છે કે ધાનેરાના ધરણોધર ગામે જમીન અદાવતમાં બે પાર્ટીના લોકો વચ્ચે ઝગડો થયો હતો. મળતી માહિતી મુજબ ખેતરમાં કામ કરી રહેલા એક પરિવારના લોકો ઉપર ટોળાએ લાકડી ધોકા અને ધાર!દાર હથિયારો લઈને […]

Continue Reading
After Mars Moon and Sun now ISRO eyes on Venus

મંગળ, ચંદ્ર અને સૂર્ય બાદ હવે ISROની નજર શુક્ર પર! ઈસરોના વડા એ કર્યું એલાન, જાણો શું છે શુક્રયાન મિશન…

ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતર્યા અને તેની સફળતાપૂર્વક 100 મીટરથી વધુની પરિક્રમા કર્યાના લગભગ એક મહિના પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ તેની દૃષ્ટિ એક નવા લક્ષ્ય શુક્ર પર સેટ કરી છે ઈસરોના વડા એસ સોમનાથે પુષ્ટિ કરી છે કે આપણા સૌરમંડળના સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર પર ભારતનું મિશન ગોઠવવામાં આવ્યું છે. મિશન માટે પેલોડ્સ […]

Continue Reading
A girl studying in class 8 in Surat fell off the bench during the ongoing class

કુદરતના ઘરે ફૂલ જેવી બાળકીની શું ખોટ પડી, સુરતમાં 8માં ભણતી બાળકી બેન્ચ પરથી ઢળી પડી, CCTV…

લોકડાઉન બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક-બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે ગુજરાતમાં કુદરતે શું ધાર્યું છે એ જ સમજાતું નથી દિવસેને દિવસે હાર્ટએટેકના કેસો સામે આવે છે ગમે તેવા સમયે ગમે તેવી જગ્યા એ લોકો […]

Continue Reading
Video: Patna's Khan Sir arrives in Kaun Banega Crorepati

કૌન બનેગા કરોડપતિમાં પહોંચ્યા પટનાવાળા ખાન સર, અમિતાભ બચ્ચનને પણ આપ્યો ફિઝિક્સનો ક્લાસ, જુઓ Video…

ટીવી શો કૌન બનેગા કરોડપતિ 15નો તાજેતરમાં પ્રસારિત થયેલો એપિસોડ ઘણો રસપ્રદ હતો શોમાં અમિતાભ બચ્ચનની સામે પટનાના લોકપ્રિય ખાન સર હાજર હતા. તેની સાથે કોમેડિયન ઝાકિર ખાન પણ KBC 15નો ભાગ બન્યો. કૌન બનેગા કરોડપતિ 15 ના આ આખા એપિસોડમાં ત્રણેયની મજા જુઓ. ખાન સરના આ એપિસોડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે યૂઝર્સને […]

Continue Reading
Over 1400 kg of adulterated ghee was seized in this city

ચેતી જજો!! આ શહેરમાં ફૂડ વિભાગે સપાટિયા પાડી દીધા, ભેળસેળ વાળા ઘીનો 1400 કિલો ઉપર જથ્થો પકડાયો…

હાલ બજારમાં ભેળ-સેળ વાળી વસ્તુઓ વેચાઈ રહી છે લોકોને છેતરવાના ધંધા ચાલી રહ્યા છે. ત્યારે હવે વધુ એક નકલી ઘીનો ધંધો કરનાર પેઢીનો ભાંડાફોડ થયો છે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભેળસેળ યુક્ત વસ્તુઓનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી રહી છે. આ પહેલા પણ પહેલા હળદર, મરચુ, અને હવે ઘી મા […]

Continue Reading
This 60 rupees share reached 3400 rupees

આ 60 રૂપિયાના શેરે રોકાણકારોના ખિસ્સા ભર્યા, આપ્યું એવું રિટર્ન કે ગણતાં થાકો, જાણીલો ફટાફટ…

હાલના સમયમાં કયો શેર માર્કેટમાં છલાંગ મારે એનું નક્કી રહેતું નથી હવે વધુ એક શેરે રોકાણકારોને છપ્પડ ફાડ કમાણી કરી આપી છે કૃષિ જંતુનાશકો અને રસાયણોના ઉત્પાદક પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબર વધારો થયો છે. આ મલ્ટિબેગર કંપનીનો શેર 59 પૈસાથી વધીને રૂ. 3,400 પર પહોંચી ગયો છે જ્યારે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આ […]

Continue Reading