અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ પોતાનું મુંબઈ વાળું લક્ઝુરિયસ ઘર વેચ્યું, આટલા કરોડમાં કરી ડીલ….
ફ્લોપ ફિલ્મોના ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા અક્ષય કુમારે મુંબઈમાં પોતાનું ઘર વેચી દીધું છે. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનું મુંબઈના વર્લી વિસ્તારમાં એક ઘર હતું. તેમનો આ વૈભવી એપાર્ટમેન્ટ 360 વેસ્ટ ટાવરમાં હતો જે હવે વેચાઈ ગયો છે. 39મા માળે બનેલું અક્ષય અને ટ્વિંકલનું આ ઘર 80 કરોડમાં વેચાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, […]
Continue Reading