હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો જન્મ અમદાવાદના આ ગામમાં થયો હતો, જાણો તેમની પર્સનલ લાઈફ વિષે…
આજે આપણે ફેમસ હવામાન નિષ્ણાંત ઋતુઓની આગાહી કરનાર અંબાલાલ પટેલની પર્સનલ લાઈફ વિષે વાત કરવાના છીએ જે ગણા ઓછા લોકો જાણે છે અમદાવાદના વિરામગામના રૂદાતલ ગામમાં કે જે હાલમાં દેત્રોજ નામથી ઓળખાય છે એ ગામમાં પહેલી સપ્ટેમ્બર 1947ના રોજ અંબાલાલ પટેલનો જન્મ થાય છે. ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે આ છોકરો મોટો થઈને આખા […]
Continue Reading