ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રસિદ્ધ સિરિયલોમાંની એક સીઆઈડીમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેત્રી દિનેશ ફડનીસનું સોમવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેમણે 57 વર્ષની વયે રાત્રે 12.08 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
CIDમાં દયાનું પાત્ર ભજવનાર ફ્રેડીના નજીકના મિત્ર દયાનંદ શેટ્ટીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. દિનેશ ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર હતા. તેણે CIDમાં તેની અદભૂત કોમેડીથી બધાને ખૂબ હસાવ્યા આ સિવાય તેણે CIDના ઘણા એપિસોડ પણ લખ્યા છે. તેમના પરિવારની વાત કરીએ તો તેમના લગ્ન નયના સાથે થયા હતા અને તેમને એક પુત્રી પણ છે જેનું નામ તનુ છે.
વધુ વાંચો:જવેરિયા-સમીર: સીમા હૈદર બાદ વધુ એક પાકિસ્તાની ભાભી આવી ભારત, ગજબની છે લવ સ્ટોરી…
ફેડરિકસે 4-5 વર્ષ નહીં પરંતુ 20 વર્ષ સુધી CIDમાં કામ કર્યું હતું દિનેશ ફડનીસ પાસે કેટલી મિલકત હતી આ અંગે કોઈ અધિકૃત માહિતી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે લગભગ 12 કરોડની સંપત્તિના માલિક હતા. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક એપિસોડના 60 થી 70 હજાર રૂપિયા ચાર્જ કરતાં હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.