આપણે જાણીએ છીએ કે થોડાક દિવસ પહેલા અમદાવાદના એક વીર જવાન મહિપાલ સિંહ જમ્મુ-કાશ્મીરમાં વીર ગતિએ પ્રાપ્ત થયા હતા. અને તેમના શહીદ થયાના બે-ત્રણ દિવસ બાદ તેમની દિકરોનો જન્મ પણ થયો હતો. હવે ખબર સામે આવી છે કે તેમના ઘરે ગુજરાતનાં મુખ્યમંત્રી પહોંચ્યા છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ મહિપાલ સિંહના ઘરવાળાઓને એક કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે મળતી માહિતી મુજબ આ પ્રસંગે મંત્રી જગદીશભાઈ, શહેર પ્રમુખ અમિત શાહ, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કારડીયા સમાજના આગેવાનો પણ વીર મહીપાલ સિંહના ઘરે હાજર રહ્યા હતા.
વધુ વાંચો:અરરર!! સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો બફાટ વાળો વિડીયો થયો વાયરલ, ખોડિયાર માતાનું અપમાન…
શહીદના પરિવારજનોની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ અને વીર શહીદ મહિપાલસિંહ વાળાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા પાઠવી હતાી તેમજ શહીદ વીરની એક મહિનાની દીકરીને રમાડી હતી.
#WATCH | Ahmedabad: Gujarat CM Bhupendra Patel met the family members of Sigmn Mahipalsinh Vala, who lost his life during an encounter with terrorists in Jammu & Kashmir last month and handed over relief cheque of Rs 1 crore. (12.09) pic.twitter.com/XsNqsxsbnX
— ANI (@ANI) September 12, 2023
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.