ઘણા બધા ભારતીયના સારા ક્રિકેટર્સમાથી એક સારા ક્રિકેટર્સ ધોનીનો પણ સમાવેશ થાય છે મિત્રો એમએસ ધોની ભારતીય ટીમના કૅપ્ટન હતા પરંતુ અત્યારે તેઓએ નિવૃત્તિ લઈ લીધી છે તેઓ માત્ર IPL જેવી મેચ રમવા માટે આવે છે ધોની પોતાની કીપીંગ અને કેપ્ટનશીપ માટે જાણવામાં આવે છે દેશના દરેક ખૂણે ધોનીના નામના નારા વાગે છે ચાલો આગળ તેમના જીવન વિષે વાત કરીએ.
ધોનીનો જન્મ જારખંડના રાચીમાં થયો હતો ધોનીએ જવાહર વિધ્યા મંદિરમાં સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તેઓ પોતાની સ્કૂલમાં બેડમિન્ટન અને ફૂલબોલ રમતા હતા.
તેઓ પોતાની ફૂલબોલ ટીમા ગોલકીપર હતા તેમના સરે એક વખતે તેમને ક્રિકેટ રમવા માટે મોકલ્યા ત્યાં થયું એવું કે ધોનીએ બધા માણસોને પોતાની કીપીંગથી પ્રભાવિત કરી દીધા ધોનીએ બિહાર અંડર 19માં પોતાની ટીમના કેપ્ટન બની પોતાના કરિયરની શરૂઆત કરી.
ધોનીએ ઘણી મેચ રમ્યા બાદ તેને ભારતીય ટીમમાં 2004માં પસંદ કરવામાં આવ્યો જ્યારે કોઈને જીતની આશા ન હોય તે વખતે ધોનીએ પોતાના હાથ ખોલી ભારતીય ટીમને વિજેતા બનાવ્યું છે IPL દરમિયાન અત્યાર સુઘીમાં ધોનીની કેપ્ટનશિપની મદદથી 4 કપ મેળવ્યા છે આમ ધોનીએ ભારતીય ટીમ માટે ખૂબ જ ફાળો આપ્યો છે મિત્રો આગળ ધોનીની સંપત્તિના બારમાં વાત કરીએ.
રિપોર્ટ અનુસાર ધોનીની કુલ સંપત્તિ 1100 કરોડ રૂપિયા છે રિપોર્ટ અનુસાર ધોનીએ આ સંપત્તિ ક્રિકેટ સિવાય અમુક કંપનીઓમાં ભાગ કરીને પણ મેળવેલી છે.
આ સિવાય ધોનીની સ્પોર્ટ ફિટ નામની એક જીમ છે જેની કરીબ 200 જેટલી શાખાઓ છે ધોની પાસે એક મોગી ગાડી છે તેમની પાસે કાવાસાકીની વિવિધ પ્રકારની ગાડીઓ છે રિપોર્ટ અનુસાર તેમની પાસે એક શાનદાર ઘર છે મહેન્દ્રસિંહ ધોનીની મહિનાની આવક ચાર કરોડ કરતાં વધારે છે તેઓ આઈપીએલ અને બ્રાંડ એડ થકી કમાણી કરે છે.