ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોપટભાઈ લોકોની સેવા કરી રહ્યા છે જેમનું પોપટભાઈ ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ ચાલુ છે જેમની તમામ ટિમ જરૂરિયાત મંદ લોકોની સેવા કરે છે રોજની જેમ પોપટભાઈને ફોન દ્વારા માહિતી મળતા તેઓ સુરતમાં આ વૃદ્ધ માજીના ઘરે ગયા હતા તેમની આપવીતી સાંભળીને તમને પણ આંશુ આવી જશે.
પોપટભાઈ વૃદ્ધ માજીને વાત કરવા જાણવા મળ્યું હતું કે એમના પતિના અવસાન પામ્યાના 10 દિવસ પછી એમના દીકરાએ ઘરમાંથી અલગ કાઢી મુક્યા હતા માજી પોતાની હાલત જણાવતા કહે છે તેમની જોડે ખોટી રીતે વ્યવહાર કરવામાં આવતો હતો એમના મોટી વહુ પણ માજી જોડે અલગ પાડવાનું વર્તન કરતા.
વધુ વાંચો:ઘોર કળીયુગ: સગી માં એ દિકરા સાથે રોમાંટિક અંદાજમા પુલમાં અડધા કપડામાં વિડીઓ બનાવ્યો…
વૃદ્ધ માજીને દીકરાએ કાઢી મુકતા તેઓ અલગ મકાનમાં રહેતા હતા જાતે મહેનત કરીને પોતાનું જીવનગુજરી રહ્યા છે માજીએ જણાવ્યું હતું કે તેઓ એક હોટલમાં વાસણ ઘસવા પણ જાય છે અને આજુબાજુના લોકો એમને બનતી મદદ કરે છે ઘઉં અને ચોખા આજુબાજુના લોકો આપીને મદદ કરે છે.
ખરેખર આ ઘોર કળીયુગમાં જન્મ આપનારી માતાને પણ લોકો એટલું દુઃખ આપતા હોય છે અહીં વૃદ્ધ માજીને પોપટભાઈ મળીને માજીને ખાટલો ગદેલા અને રેશન કીટ પણ માજીને આપી હતી અને દર મહિને રાશન આપશે તેવી જાહેરાત પણ કરી હતી તે મિત્રો તમારી આજુબાજુ ક્યાંય આવા જરૂરિયાતમંદ લોકો જણાય તો અચૂક મદદ કરજો ઉપરવાળો રાજી થશે.