મિત્રો બોલીવુડમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે એવામાં ધર્મેન્દ્રએ પોતાના પૌત્રના લગ્ન માટે આખા બંગલાને દુલ્હનની જેમ સજાવ્યો છે બંગલાના દરેક ખૂણાને ફૂલોથી સજાવવામાં આવ્યો છે તૈયારી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, મલવાર હિલ્સમાં આવેલા ધર્મેન્દ્રના બંગલાને શણગારવામાં આવ્યો છે અને ફૂલોની રોશનીથી ઝગમગી રહ્યો છે.
ધર્મેન્દ્ર પોતાના પૌત્રના લગ્નમાં કોઈ કસર છોડવા માંગતા નથી.આ બંગલામાં કરણ દેઓલની દુલ્હન વિદાય લેશે.સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે બાદ 16 જૂનથી વિધિઓ શરૂ થશે.
કરણ દેઓલના લગ્નનો કાર્યક્રમ થશે. 18 જૂન સુધી ચાલુ રહેશે, જેમાં લગ્ન, હળદર, મહેંદી અને રિસેપ્શનની તમામ વિધિઓ કરવામાં આવશે 16 જૂને હલ્દી અને મહેંદી સેરેમની યોજાશે, 17 જૂને કરણ દેઓલના લગ્ન થશે અને 18 જૂને રિસેપ્શન પાર્ટી આપવામાં આવશે જેમાં બોલિવૂડના દરેક સ્ટાર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે.કરણ દેઓલ તેની ગર્લફ્રેન્ડ દ્રષ્ટિ આચાર્ય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
વધુ વાંચો:આખરે સત્ય સામે આવી જ ગયું, આા રીતે થાય છે તારક મહેતા સિરિયલનું શૂટિંગ, જુઓ લાઈવમાં….
જે વિમલ રોયની પૌત્રી છે તાજેતરમાં ધર્મેન્દ્રએ ખુલાસો કર્યો હતો કે કરણે દ્રષ્ટિ વિશે સૌપ્રથમ તેની માતા પૂજા દેઓલને કહ્યું હતું, ત્યારપછી સનીને આ વાતની જાણ થઈ અને પછી સનીએ આ વાત ધર્મેન્દ્રને કહી ધર્મેન્દ્ર દૃષ્ટિને મળીને ખૂબ જ ખુશ થયા.
જો કે, આ લગ્નને લઈને એવો સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે કે શું ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની અને તેમની બે દીકરીઓ ઈશા અને એશા પૌત્રના લગ્નમાં ભાગ લેશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.