હાલમાં દુખદ બનાવ સામે આવ્યો છે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે તેમજ એક યુવક પણ ગુમ છે. શહીદ થયેલા અધિકારીઓમાં સેનાના કર્નલ, એક મેજર અને પોલીસ ડીએસપીનો સમાવેશ થાય છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીએસપી હુમાયુ ભટ્ટ તેમના પરિવારમાં તેમની પત્ની અને બે મહિનાની પુત્રી છે. ગયા વર્ષે જ તેના લગ્ન થયા હતા ડીએસપી હુમાયુ ભટ્ટ પૂર્વ ડીઆઈજી ગુલામ હસન ભટ્ટના પુત્ર હતા અને પુલવામા જિલ્લાના ત્રાલના રહેવાસી હતા.
તેમનો પરિવાર હવે શ્રીનગર એરપોર્ટ નજીક હુમહામામાં વીઆઈપી કોલોનીમાં રહે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે મહિનાની બાળકીના પિતા અને જમ્મુ અને કાશ્મીરના નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ ગુલામ હસન ભટ્ટના પુત્ર હુમાયુ ભટ્ટનું રક્તસ્રાવથી અવસાન થયું હતું.
વધુ વાંચો:ગુજરાતમાં આવી રહ્યો છે ધાબા ખખડાવી નાખે એવો વરસાદ, બે હવામાન નિષ્ણાંતો એ કરી ભારે આગાહી…
કર્નલ સિંહે તેમની ટીમનું નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓ પર હુમલો કર્યો. જો કે, આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો અને તે ગંભીર રીતે ઘાયલ થયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મેજર આશિષ અને ડીએસપી ભટ્ટને પણ ગોળીઓ વાગી હતી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બે મહિનાની બાળકીના પિતા અને જમ્મુ અને કાશ્મીર પોલીસના નિવૃત્ત મહાનિરીક્ષક ગુલામ હસન ભટ્ટના પુત્ર હુમાયુ ભટ્ટનું રક્તસ્રાવથી અવસાન થયું હતું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.