અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહન ચાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહન ચાલકોને બધાવો આપવા વધુ 12 ઈલેક્ટ્રિક વાહન ચાર્જિગ સ્ટેશન બનવા જઈ રહ્યા છે.
આ સાથે શહેરમાં 3 ઈલેક્ટ્રક ચાર્જિગ સ્ટેશન ઝડપથી કાર્યરત થશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આગામી મહિને ૨૦૨૪ માં આ તમામ ચાર્જિંગ સ્ટેશનનુંચાલુ કરવામાં આવશે.
વધુ વાંચો:લ્મોમાં એક્ટિંગ બાદ ક્રિકેટની દુનિયામાં ઉતર્યા અભિનેતા અક્ષય કુમાર, બન્યા આ ટીમના માલિક…
કઈ કઈ જગ્યા એ બનશે એ આ મુજબ છે: સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ, નરોડા હરિદર્શન ક્રોસ રોડ, કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ, ઇસનપુર ગોવિંદવાડી સર્કલ, ગુજરાત વિદ્યાપીઠ પાસે ઈન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજ, પ્રહલાદનગર ગાર્ડન પાસેના મલ્ટી લેવલ પાર્કિંગ, નારોલ ફ્લાયઓવર બ્રિજ નીચે, નિકોલ-નરોડા રોડ રોઝ વેલી સ્કાય પાસે, CTM ફ્લાયઓવર બ્રિજ નીચ, મોટેરામાં કોટેશ્વર રોડ, ચાંદખેડામાં ન્યુ CG રોડ, બાપુનગર ફ્લાયઓવર બ્રિજ નીચે.
કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા નવી EV પોલીસી તૈયાર કરવામાં આવી છે. આ તરફ આ પોલીસીને લઈ હવે ગુજરાત સહિત દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.