હાલના સમયના અંદર સોશિયલ મીડિયા પર ગણા બધા અનોખા વિડીયો વાઇરલ થતાં રહે છે ત્યારે હાલમાં વધુ એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક વાંદરાને પણ પાણિપુરીનો ચસ્કો લાગતો જોવા મળ્યો છે.
હાલના સમયના અંદર વાઇરલ થયેલી આ ઘટના ભાવનગરની કહેવામા આવે છે જાય એક માણસ પોતાની લારી લઈને પાણિપુરી વેચે છે ત્યારે ત્યાં અચાનક આવીને બંદર બેસી જાય છે જે પણ પાણીપૂરી ખાવા માટે ખૂબ જ આતુર બને છે.
હાલના સમયના અંદર આ સમગ્ર ઘટના મોરબી જિલ્લામાથી સામે આવી છે કહેવામા આવે છે કે ત્યાં એક પાણિપુરીની લારી ચલાવતા વ્યક્તિ પાસે દરરોજ એક બંદર સાંજના સમયે આવીને બેદી જાય છે જે અરરોજ વ્યક્તિની લારી પરથી પાણિપુરી ખાય છે.
વધુ વાંચો:રામાયણના લક્ષ્મણ સુનીલ લહેરી ફિલ્મ આદિપુરુષ પર થયા ગુસ્સે, કહ્યું- આવી આશા ન હતી…
બંદર દરરોજ અહિયાં આવિન જાણે કે પોતાની લારી હોય એ રીતે પાણિપુરી ખાય છે અને લોકો પણ આ દ્રશ્ય જોવા માટે ભારે સંખ્યામાં ઉમટી પડે છે આ જોઈને હાલમાં બધા લોકો હેરાન છે કે એક બંદર ને પણ હવે પાણિપુરીનો ચસ્કો લાગ્યો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.