મિત્રો અત્યારે સોસીયલ મીડિયામાં આલિયા ભટ્ટની ખબરો ભરી પડી છે આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એવામાં આલિયાના ફેન્સ તેના વિશે બધું જાણવા ઉત્સુક છે પરંતુ આજે અમે એવું કલેક્શન લાવ્યા છીએ.
જેને તમે સો ટકા પસંદ કરશો અહીં આલિયા ભટ્ટની બાળપણની તસ્વીર તમને બતાવસુ બાળપણમાં આલિયા ભટ્ટ ખુબજ ક્યૂટ લાગતી હતી તેની બાળપણની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
આલિયા ભટ્ટની એક તસ્વીર તેની માં સાથે ગોદમાં બેઠેલ જોવા મળી રહી છે અને આમ પણ આલિયા ભટ્ટ તેની માંની સૌથી નજીક છે આલિયાની પહેલી ફિલ્મ માટે કરણ જોહરના ઓડિશનમાં તેની માં સોની જ ઓડિશન માટે લઈને ગઈ હતી.
વધુ વાંચો:નિક જોનસ સાથે લગ્ન કર્યા પહેલા આ સ્ટાર સાથે અફેરમાં રહી ચુકી છે બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા…
જયારે અન્ય એક તસ્વીરમાં આલિયા ભટ્ટ મહેશ ભટ્ટની છે જેમાં આલિયા પિતા મહેશ ભટ્ટના ગોદમા બેઠેલ જોવા મળી રહી છે પિતા અને આલિયાની પણ સારી બોન્ડીગ છે એક ઇન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે આલિયાએ ભટ્ટ પરિવારનું નામ રોશન કર્યું છે.
તમને જણાવી દઈએ કે બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલીયા ભટ્ટ પોતાના શાનદાર અભિનય કેરીયર થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીટ ફિલ્મો થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે.