મશહૂર ફિલ્મ નિર્દેશક સંગીત સિવાનનું નિધન થયું છે. બુધવાર, 8 મેના રોજ સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 65 વર્ષના હતા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચાહકો અને કલાકારોને ઘેરો આઘાત લાગ્યો છે.
તેમણે સાઉથ સિનેમાથી બોલીવુડ સુધીની સફર કરી અને ઘણી સારી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. રિતેશ દેશમુખ, સની દેઓલ સહિત ઘણા કલાકારોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
સંગીત સિવને ક્યા કૂલ હૈ હમ, અપના સપના મની મની, યમલા પગલા દિવાના જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. સંગીત સિવાનના ભાઈ સંતોષ સિવાન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહત્વના ડિરેક્ટર છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર સંગીતના નિધન પર શોક વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી હતી.
આ પણ વાંચો:બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં છવાયા દુ:ખના વાદળ, સ્વર્ગસ્ત અભિનેતા દિલીપ કુમારની બહેને દમ તોડ્યો, આ રીતે થયું નિધન…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.