હાલમાં દુખદ ખબર સામે આવી છે કે પાકિસ્તાનના પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન અને ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર મૌલાના તારિક જમીલના પુત્રનું નિધન થયું છે જણાવવામાં આવી રહ્યું છે કે મૌલાનાના પુત્ર અસીમ જમીલનું રવિવારે 29 ઓક્ટોબરના રોજ ગો!ળી લાગવાથી અવસાન થયું હતું.
તમને જણાવી દઈએ કે, તારિકે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xપર પોતાના ઓફિશિયલ હેન્ડલ પર પુત્રના નિધનની પુષ્ટિ કરી છે. મૌલાનાએ લખ્યું છે કે જમીલના મૃત્યુ બાદ આખો પરિવાર અસ્વસ્થ છે દુઃખના આ સમયમાં, અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખો. અલ્લાહ મારા પુત્રને સ્વર્ગમાં ઉચ્ચ સ્થાન આપે.
તમને જણાવી દઈએ કે, પૂર્વ પીએમ શાહબાઝ શરીફથી લઈને ઈમરાન ખાનની પાર્ટી સુધી દરેકે મૌલાના તારિક જમીલના પુત્ર અસીમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે તે જ સમયે પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ધ ડોન અનુસાર, પાકિસ્તાનનો એક ભાગ પંજાબની પોલીસે હત્યા બાદ તપાસ શરૂ કરી છે.
વધુ વાંચો:ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સન્નાટો! ફેમસ એક્ટર અને કોમેડિયનનું થયું નિધન, ઘરના ટબમાંથી મૃ!તદેહ મળી આવ્યો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.