સેવાભાવી અને કોમેડી કિંગ ગુજરાતનાં જાણીતા નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ પરણી ગયા છે 8 ડિસેમ્બરના રોજ સાવરકુંડલા ખાતે નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની છોકરી સાથે લગ્ન કર્યા હતાં નીતિન જાની સાવરકુંડલા જાન લઈને આવી પહોંચ્યા હતા ત્યારે આ ઉત્સવમાં સિક્યોરિટી માટે 50થી વધારે બાઉન્સરોને રાખવામાં આવ્યા છે.
ફોટો ક્રેડિટ: ગૂગલ
લગ્નના સ્થળ બાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. ખજૂરભાઈ સાદગીથી લગ્ન કરવા માંગતા હતા એટલે તેમના લગ્ન પ્રસંગનું આયોજન સાદગીથી કરવામાં આવ્યું હતું નીતિન જાનીના લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે જેમાં નીતિન જાની વ્હાઇટ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યા છે અને મીનાક્ષી લાલ લહેંગામાં ખૂબ સુંદર લાગી રહી છે.
ફોટો ક્રેડિટ: ગૂગલ
નીતિન જાની અને મીનાક્ષી દવેના કોઈ લવ મેરેજ નાથી એક અરેન્જ મેરેજ છે. એક વખત મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષી દવેના પરિવારની મુલાકાત થઈ હતી આ પછી નીતિન જાનીના માતાએ મીનાક્ષી દવેના પરિવાર સાથે દીકરાની સગાઈની વાત કરી હતી.
આ પછી બંને પરિવારે નીતિન જાની અને મીનાક્ષી દવેની સગાઈ કરાવી હતી જે બાદ 8 ડિસેમ્બર 2023 ના રોજ સાદાઈથી બંનેના લગ્ન કરાવ્યા હતાં. નીતિન ભાઈ જાનીના વરઘોડાની વાત કરીએ તો જોનારાને પહેલી નજરે એવું લાગે કે કોઈ રાજા મહારાજાની રવેડી નિકળતી લાગે છે. આટલો ભવ્ય હતો વરઘો.
ફોટો ક્રેડિટ: ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.