ક્રિકેટમાંથી માઠા સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમનાર પૂર્વ કેપ્ટન સઈદ અહેમદનું 86 વર્ષની વયે નિધન થયું છે તેમણે 1958 થી 1973 વચ્ચે પાકિસ્તાન માટે 41 ટેસ્ટ મેચ રમી જેમાં પાંચ સદી સામેલ હતી.
જો કે, તેની કારકિર્દીનો અંત ખૂબ જ અપમાનજનક હતો સઈદનો જન્મ 1937માં અવિભાજિત ભારતમાં જલંધર, પંજાબમાં થયો હતો. તેણે 20 વર્ષની ઉંમરે વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યું હતું.
આ પણ વાંચો:IPL 2024: મોહમ્મદ શમીની જગ્યાએ ગુજરાત ટાઈટન્સમાં કયો ખેલાડી રમશે? ટીમે કર્યું એલાન…50 લાખમાં…
નિવૃત્તિ લીધા પછી, સઈદે મોટાભાગનો સમય તેના પરિવાર સાથે લાહોરમાં વિતાવ્યો અને આ સમયગાળા દરમિયાન તેણે પોતાને રમતથી દૂર રાખ્યો. સઈદને બે પુત્ર અને એક પુત્રી છે. તેના પરિવારમાં યુનિસ અહેમદનો પણ સમાવેશ થાય છે, જેણે પાકિસ્તાન માટે ચાર ટેસ્ટ મેચ રમી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.