હાલના યુગમાં ઈન્સ્ટ્રાગ્રામ રીલ થી લોકો પોતાની આવડત અનોખી શૈલી અને ડાન્સ થી ખુબ લોકપ્રિયતા સાથે પૈસા પણ કમાઈ રહ્યા છે સોશિયલ મીડિયાની તાકાત આપબધા અજાણ નથી સોશિયલ મીડિયા ના કારણે ઘણા બધા લોકો વાયરલ થઈ અને રાતોરાત સ્ટાર બની ગયા છે.
કોઈ વાર કોઈ વ્યક્તિ માં અનોખી બાબત જોતા પણ લોકો એને સ્ટાર બનાવતા વાર નથી લગાડતા એવો જ એક કિસ્સો ભારતના કેરલ રાજ્ય માંથી સામે આવ્યો છે કેરલના કાજીકોર માંથી એક 60 વર્ષના મંજુરી કરતા મમ્મીકા નામના કાકા સોશિયલ મીડિયા ના કારણે ફેસન મોડેલ બની ગયા છે કાકા મજુરી કરતા હતા.
વધુ વાંચો:ભૂખ્યા પેટ વાળાઓ માટે આ હોટલની ખાસ ઓફર, માત્ર 1 કલાકમાં આખી ડીસ ખાઈને જીતો 2 લાખનું બુલેટ…
આ દરમિયાન તેમની દાઢી અને એમના લુક થી ખુબ પ્રભાવિત થઈ ને મમ્મીકા નામના આ કાકાનુ એક દિવશે મસહુર ફોટોગ્રાફર શરિક વાઈલે ફોટોશૂટ કર્યું મમ્મીકા ની જબરદસ્ત સ્ટાઈલ અને લુકના કારણે આ ફોટોશુટ રાતોરાત વાઈરલ થયું લોકોએ ખુબ પસંદ કર્યુ.
તસવીરમાં એમના હાથોમાં રહેલા આઈપેડ સાથે તેઓ સુટ પહેરીને બેઠેલા જોવા મળે છે તો એમની સફેદ લાંબી દાઢી સાથે શુટ કોમ્બિનેશન સાથે એટીટ્યુડ ના કારણે સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ જતા હાલમાં તેઓની પાસે ઘણી એડ ની ઓફરો પણ આવવા લાગી છે અને એડ કંપનીઓ એમને મોઢે માંગી રકમ ચુકવવા માટે પણ તૈયાર છે તેઓ પોતાની મજુરી છોડીને હવે મોડેલિંગ કરવા લાગ્યા છે.