Gaman Shanthal and his consort went to Junagadh-Girnar Guru's refuge

ગમન શાંથલ અને એમના ધર્મપત્નિ જુનાગઢ-ગિરનાર એમના ગુરુના શરણોમાં ગયા, જુઓ તસવીરો…

Breaking News

ગુજરાત ના સુપ્રસિદ્ધ કલાકાર ગમન સાંથલને તો તમેં ઓળખતા જ હસો હા કેમ ના ઓળખો કારણ કે એમના સુરીલા કંઠે આખા ગુજરાત ને ડોલતું કર્યું છે જેમની ગમન ભુવાજી તરીકે ઓળખવમાં આવે છે એ ગમન ભુવાજી ની આજે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ ખાશ ઉતર ગુજરાત ના જાણીતા કલાકર છે ગમન ભુવાજી ના ગીતો ભલભલાને ડોલાવી દે છે.

ગમન સાંથલ એ માતાજી ની રેગડીઓ ને લઈને જાણીતા છે તેઓ માતાજીના સંસ્કૃતિક પ્રોગ્રામ અને સારા સઁકૃતિ ગીતો ને લીધે જાણીતા છે જેઓ દિપોમાં ના ભુવાજી છે તો આજે એ ગમનભાઈ સાંથલ ની વાત કરીશુ.

મિત્રો ગમન સાંથલ એ સોસીયલ મીડિયામાં એક ફોટો અપલોડ કર્યો હતો જેઓ એમના ગુરુ કહેવાય અને જૂનાગઢ ગિરનાર ના લોક લાડીલા એમના ગુરુ ને મળ્યાં હતાં અને એમના આશીર્વાદ લીધા હતા તેઓ અને એમના ધર્મપત્ની એ પણ ગુરુના આશીર્વાદ લીધા હતા અને ગમન ભુવાજી એ ગુરુજી ને ગણપતિ બાપાની મુર્તી ભેંટ માં અર્પણ કરી હતી.

ત્યારબાદ થોડી હળવાશ ની પળો માણી હતી. ગમન ભુવાજી ઘણી વાર ગુરુજી ના આશીર્વાદ લેવા જતા હોય છે તો ગુરુજી નું સારું એવું માંને છે અને ટાઈમ લઈને ગુરુજી ના આશીર્વાદ લેવા ઘણીવાર જતા હોય છે. તમને જણાવી દઈએ કે આ તસવીરો જૂની છે.
તો મિત્રો આ પોસ્ટ મુકવાનો હેતુ એટલો હતો કે ગમન ભુવાજી એ આજ સુધી કોઈ વલગર ગીતો ગાયા નથી સમાજ ને ઉજાગર અને સઁકૃતિ ને ધ્યાન માં રાખીને ગીતો ગાતા હોય છે નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *