હાલમાં રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે કે આપણે કલ્પના ન કરી શકીએ એવામાં હાલ સોશિયલ મીડિયા પર વર્ષ 150 વર્ષ પહેલાંનો નવરાત્રીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
જેમાં ડોસાઓની આ દેશી ગરબા ની એવી રમઝટ બોલતી કે વિડીઓ જોઈ હસવું નહીં રોકી શકો આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે શેરી ગરબામાં ડોસાઓ રાહડા રમી રહ્યા છે તમે જોઈ શકશો કે સાદગીમાં સૌ કોઈ ગરબા રમી રહયા છે.
તમે પહેરવેશ પણ જઈ શકો છો કે દરેક લોકોએ માત્ર સામાન્ય કપડા જ પહેર્યા છે છતાં પણ દરેક લોકોની અંદર ઉત્સાહ એવો જ છે જેઓ આજના યુવા પેઢીમાં ગરબા રમતી વખતે હોય છે આ વિડિયોમાં તમે ડોસાઓની એનર્જી જોઈ શકો છો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.