અત્યારે ટીવીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો બાદ જો કોઈ લોકપ્રિય સિરિયલ હોયતો તે અનુપમાં છે તેને ટીવીમાં દેશમાં ખુબ પસંદ કરવામાં આવે છે અનુપમા સિરિયલ ટીઆરપીમાં સૌથી આગળ છે સીરિયલમાં તમામ કલાકાર ને ફેન્સ ખુબ પસંદ કરે છે.
પરંતુ અહીં આ સીરિયલમાં લીડ રોલ કરનાર અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીને લોકો સૌથી વધુ પસંદ કરે છે લોકો મુખ્ય ભૂમિકા ભજવતા ગૌરવ ખન્નાને પણ પસંદ કરેછે સીરિયલ જોતા લોકોને ખબર હશે કે રૂપાલી અને ગૌરવ એકબીજાના પ્રેમમાં પડતાં બતાવવામાં આવ્યા છે.
અહીં લોકો બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે પરંતુ મિત્રો તમને ખબર નહીં હોય કે ગૌરવ વાસ્તવિક જીવનમાં લગ્ન કરેલ છે વાચક મિત્રો તમને જણાવી દઈએ કે ગૌરવ ખન્નાની પત્ની ખૂબ જ સુંદર છે તેની આગળ પણ ભલ ભલી એક્ટર ઝાંખી પડે જેઓ સુંદરતાના મામલામાં રૂપાલી ગાંગુલીને પણ પાછળ છોડી દે તેવી છે.
વધુ વાંચો:કોમેડિયન ટીવી શો ચિડિયા ઘરના ગધા પ્રસાદની પત્ની છે ખૂબ જ હોટ અને બોલ્ડ, જુઓ તસવીર…
ગૌરવ ખન્નાની પત્નીનું નામ આકાંક્ષા ચમોલા છે અને તેઓ પણ એક ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે બંનેને એક ઓડિશનમાં મળ્યા હતા પહેલા તેમની વચ્ચે ખાસ મિત્રતા રહી.
પરંતુ આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ તેના બાદ બંનેએ 2016 માં લગ્ન કર્યા હતા બંને પતિ પત્ની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અવારનવાર તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે બંનેના રોમેન્ટિક ફોટો અને વીડિયો શેર કરતા રહે છે.