IPL 2024 મિનિ ઓક્શન પહેલા ટીમ મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો ટ્રેડ કર્યો હતો. હાર્દિક 2 વર્ષ બાદ પાછો મુંબઈ ટીમમાં પરત ફર્યો છે તમને જણાવી દઈએ કે હાર્દિકે જીટીમાં જતા પહેલા ઘણા વર્ષો સુધી મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આ વખતે જ્યારે હાર્દિક પાછો આવ્યો ત્યારે MIએ રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો ICC ODI વર્લ્ડ કપ 2023માં હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયો હતો તે બધાને ખબર છે. જે બાદ તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. તે હજુ સુધી સ્વસ્થ થઈ શક્યો નથી અને તેની ઈજાને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે.
એક અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યા ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની આગામી 3 મેચની ઘરઆંગણે ટી-20 શ્રેણીમાં ભાગ લેશે નહીં. આ સિવાય જો આઈપીએલ 2024ની વાત કરીએ તો તે આઈપીએલમાં પણ ભાગ નહીં લઈ શકે. IPL સુધી પણ તેના માટે સાજા થવું મુશ્કેલ લાગે છે. IPLમાં તેના રમવા પર શંકા છે.
વધુ વાંચો:IPLના ઈતિહાસમાં પહેલીવાર મહિલા હરાજી કરનાર આ સુંદર લેડી કોણ છે, હાલમાં બધાની નજર તેના ઉપર છે, જાણો…
જોકે, જો હાર્દિક પંડ્યા ઈજાના કારણે IPL 2024 ના રમ્યો હતો. તેથી કદાચ તેની ગેરહાજરીમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ કે ઈશાન કિશન પણ સુકાની કરી શકે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.