અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને કરાચીમાં ઝે!ર આપવામાં આવ્યું છે પાકિસ્તાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અહેવાલો અનુસાર દાઉદની હાલત નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જો કે દાઉદને ઝે!ર આપવામાં આવ્યું હોવાના સમાચારની સત્યતા પર શંકા છે અને કોઈપણ અહેવાલમાં તેની પુષ્ટિ કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે જે હોસ્પિટલમાં દાઉદ દાખલ છે ત્યાં કડક સુરક્ષા છે. હોસ્પિટલના તે ફ્લોર પર દાઉદ એકમાત્ર દર્દી છે. માત્ર હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને તેમના નજીકના પરિવારના સભ્યોને જ ફ્લોર સુધી પહોંચવાની સુવિધા છે.
અહીં પાકિસ્તાનમાં દાઉદના ઝેરના સમાચાર આવ્યા બાદ પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સર્વર ડાઉન હોવાના સમાચાર છે. લાહોર, કરાચી, ઈસ્લામાબાદ જેવા દેશના ઘણા મોટા શહેરોમાં પણ સર્વર ડાઉન છે આ સિવાય X, Facebook, Instagram પણ કામ નથી કરી રહ્યા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાત્રે 8 વાગ્યા પછી ઇન્ટરનેટની સ્પીડ ધીમી થઈ ગઈ છે.
વધુ વાંચો:ભરશિયાળે અંબાલાલ પટેલે ખેડૂતોને મૂક્યા ચિંતામાં, કહ્યું- આ તારીખે કડાકા-ભડાકા સાથે કરા પડશે…
વિશ્વભરમાં ઇન્ટરનેટ, સાયબર સુરક્ષા અને ડિજિટલ ગવર્નન્સ પર નજર રાખતી સંસ્થા NetBlockએ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધની પુષ્ટિ કરી છે.
એક પાકિસ્તાની પત્રકારે કહ્યું સાંભળવામાં આવી રહ્યું છે કે કોઈએ દાઉદ ઈબ્રાહિમને ઝે!ર આપ્યું છે અને તે પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ છે તેમની હાલત ખૂબ જ ખરાબ છે, તેમને કરાચીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે. તે કેટલી હદે યોગ્ય છે તે ખબર નથી, પરંતુ એક વાત સૂચવે છે કે દાળમાં કંઈક કાળું છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ સર્વર ડાઉન થઈ ગયા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.